SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदशिनी टीका. अ० २ गा० १३ जिनकल्पिकमर्यादा अथ जिनकल्पिकमर्यादा अनया मर्यादया जिनकल्पं स्वीकृत्यासौ यत्र ग्रामे मासकल्पः करिष्यमाणस्तत्र षड भागान् कल्पयति, ततश्च यस्मिन् भागे एकस्मिन् दिने भिक्षाचर्याकृता, तत्र पुनरपि सप्तम एवं दिने पर्यटति । भिक्षाचर्या ग्रामान्तरगमनं च तृतीयपौरुष्यामेव करोति । यत्र चतुर्थपौरुषी प्राप्ता भवेत् , तत्रैवावतिष्ठत, नान्यत्र गच्छति । मक्तं पानकं च पूर्वोक्तैषणाद्वयाभिग्रहेणालेपकृदव गृह्णाति । एषणादिविषयमन्तरेण न केनापि साध भाषते । एकस्यां च वसतौ यद्यपि उत्कृष्टतः सप्त जिनकल्पिकाः प्रतिवसन्ति तथापि ते परस्परं संभाषणं न कुर्वन्ति । समापन्नान् उपसर्गपरीषहान् सर्वान् सहत एवं । रोगेषु चिकित्सां न कारयत्येव तद्वेदनां तु अब जिनकल्पी की मर्यादा कहते हैंइस मर्यादा से जिनकल्प को स्वीकार कर यह जिस ग्राम में मासकल्प करता है वहां छह भागों की कल्पना करता है। जिस भाग में एक दिन में भिक्षाचर्या करली गई हो वहां फिर यह सातवे दिन ही भिक्षाचर्या करता है । भिक्षाचर्या करना अथवा एक ग्राम से दूसरे ग्राम में जाना यह तृतीय पौरुषी में ही करता है। जहां चतुर्थ पौरुषी आ जाती है वह वहीं पर ठहर जाता है। अन्यत्र नहीं जाता है। पूर्वोक्त दो एषणाओं के अभिग्रह से अलेपकृत-लेपरहित जिसका लेप न लगे ऐसे भक्त पान को ग्रहण करता है । एषणादि विषय-के विना किसी के भी साथ बातचीत नहीं करता है। एक वस्ती में यद्यपि अधिक से अधिक सात जिनकल्पी साधु रह सकते हैं तो भी वे परस्पर संभाषण नहीं करते हैं। जो भी उपसर्ग या परीषह आपडे तो उसे सहते ही हैं। रोग હવે જનકલ્પીની મર્યાદા કહેવામાં આવે છે– આ મર્યાદાથી જનકલ્પને સ્વીકાર કરી તે સાધુ જે ગામમાં માસ કલ્પ કરે છે ત્યાં છ ભાગોની કલ્પના કરે છે. જે ભાગમાં એક દિવસમાં ભિક્ષાચર્યા કરી લેવામાં આવી હોય ત્યાં તે ફરી સાતમા દિવસે જ ભિક્ષાચર્યા કરે છે. ભિક્ષાચર્યા કરવી અથવા એક ગામથી બીજા ગામે જવું એ ત્રીજા પૌરૂષીમાં જ કરે છે જ્યા એથી પરૂષી આવે ત્યાં તે રેકાઈ જાય છે આગળ વધતા નથી. પૂર્વોક્ત બે એષણાના અભિગ્રહથી (અપકૃત) જેને લેપ ન લાગે એવા ભક્ત પાનને ગ્રહણ કરે છે. એષણાદિ વિષય વગર કેઈની સાથે વાતચિત કરતા નથી, એક વસ્તીમાં જે કે, વધુમાં વધુ સાત જનકલ્પી સાધુ રહી શકે છે તે પણ તેઓ પરસ્પર સંભાષણ કરતા નથી. જે પણ ઉપસર્ગ અને પરીષહ આવી પડે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy