SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ ३४४ उत्तराध्ययनसूत्रे सम्यगेव सहते । आपातसंलोकादिदोषरहिते स्थण्डिले उच्चारादीन करोति, नत्वस्थण्डिले । परिकर्मरहितायां वसतौ तिष्ठति। यधुपविशति तदा नियमादुत्कुटुक एव, न तु निषद्यायाम् , औपग्राहिकोपकरणस्यैवाभावात् । मत्तमातङ्गसिंहव्याप्रादिके संमुखे समापतति सति उन्मार्गगमनादिना ईर्यासमिति न भिनत्ति । जिनकल्पिकोऽपवादं नासेवते, जवाबळपरिक्षीणस्तु अविहरमाणोऽप्याराधकः लोचं च करोत्येव, दशविधसामाचायां पञ्च समाचार्यों जिनकल्पिकानां, आमच्छना, में ये किसी भी प्रकार चिकित्सा नहीं कराते हैं किन्तु जैसे भी बनता है उस रोग को सहन ही करते हैं। जहां मनुष्यों का आवागमन नहीं होता है ऐसे स्थण्डिल में ही ये उच्चार आदि के लिये जाते हैं। अस्थण्डिल में नहीं । परिकर्म रहित-घठारी मठारी विना की वस्ती में ये रहते हैं जब बैठते हैं तो नियम से उत्कुटुक आसन से ही बैठते हैं। निषधा से नहीं क्यों कि औपग्रहिक उपकरण आसन आदि का ही इनके पास अभाव है। मत्तमातंग, सिंह, एवं व्याघ्र आदि इन्हें मार्ग में चलते हुए साम्हने मिल जाय तो भी ये उसीमार्ग से चलकर अपनी ईर्या समिति को खंडित नहीं करते हैं। ___ ये जिनकल्पी साधु अपवाद मार्ग का सेवन नहीं करते हैं। इनका जंघाबल यदि परिक्षीण भी हो जावे और उसकी वजह से ये विहार न भी करे तो भी आराधक ही माने गये हैं। ये केशों का लोंच करते हैं। दश प्रकार की समाचारी में से पांच प्रकार की समाचारी इन जिनकल्पियों તેને તેઓ સહન કરે છે. રોગમાં કઈ પણ પ્રકારની ચિકિત્સા તેઓ કરાવતા નથી પણ જેમ બને તેમ તે રોગને સહન કરે છે. જ્યાં મનુષ્યનું આવાગમન હોત નથી એવા ઉજજડ સ્થાનમાં જ તેઓ શૌચાદિક કર્મ માટે જાય છે. અવરજવરના સ્થાને નહીં. પરિકર્મ રહિત-ઘકારી મઠારી વગરની–વસ્તીમાં રહે છે. જ્યારે બેસે છે તે નિયમથી ઉત્કટુક (ઉભળક પગે બેસવું) આસનથી બેસે છે, નિષદ્યાથી નહીં. કેમકે, ઔપગ્રહિક ઉપકરણ આસન આદિને તેની પાસે અભાવ છે. મત્ત માતંગ, સિંહ, અને વાઘ આદિ તેને માર્ગમાં ચાલતાં સામા મળે તે પણ તે તે માર્ગથી ચાલીને પિતાની ઈર્યાસમિતિને ખંડિત કરતા નથી. એ જનકલ્પી સાધુ અપવાદ માગે જતા નથી, તેમનું જઘાબળ જે ક્ષિણ પણ થઈ જાય અને એ કારણે તે પોતાની જગ્યાએથી વિહાર ન પણ કરે તે પણ આરાધક જ માનવામાં આવે છે. તે કેશન લોંચ કરે છે દશ પ્રકારની સમાચારીમાંથી પાંચ પ્રકારની સમાચારી જનકલ્પીયોની છે. તે આ પ્રકારે છે. ૧ આમ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy