SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ રેકર उत्तराध्ययनसूत्रे धरस्य, तदभावे चतुर्दशपूर्वधरस्य, तदभावे दशपूर्वधरस्य, तदभावे वटाश्वत्थाशोकवृक्षाणां संनिधौ सिद्धसाक्षिकं जिनकल्पं स्वीकरोति । तदा सबालवृद्धं गच्छं क्षामयति । ततो निःशल्यो निष्कषायोऽसौ स्वगणसाध्वादीननुशास्ति । एवमेव युष्माभिरप्याचरणीयम् नात्र प्रमादः कार्यः। गणमर्यादा नोल्लकनीया । इत्यादि शिक्षां दत्वा गच्छाद् विनिर्गतो भवति । तस्मिन् चक्षुर्विषयातिक्रान्ते सति साधवः प्रतिनिवर्तन्ते। करता है। इसके अभाव में अपने गण को. एकत्रित करता है बाद में तीर्थकर के समीप में, इनके अभाव में गणधार के समीप में, इनके अभाव में चौदहपूर्वधारी के समीप में, इनके अभाव में दशपूर्वधारी के समीप में, इनके भी अभाव में वटवृक्ष अश्वत्थ-पीपल वृक्ष, अथवा अशोक वृक्ष के समीप सिाद परमात्मा को साक्षी करके जिनकल्प को स्वीकार करता है। उस समय यह अपने गच्छ में रहने बाले बालवृद्ध साधुओं से खमत खामणा करते हैं। पश्चात् निःशल्य एवं निष्कषाय होकर अपने गच्छ के साधु आदिकों को यह शिक्षा देता है कि आपलोग भी इसी तरह से करें इसमें प्रमाद करना ठीक नहीं हैं । गण की जो मर्यादा है उसका उल्लंघन नहीं करना | इत्यादि शिक्षा देकर फिर वह गच्छ निर्गत हो जाता है। साधु वर्ग जब तक वह दिखता रहता है तबतक उसके पीछे २ चलता रहता है और जब वह दिखलाई नहीं पड़ता तब सब पीछे वापिस लौट आते हैं। ત્રીત કરે છે. એના અભાવમાં પિતાના ગણને એકત્રીત કરે છે. બાદમાં તીર્થ કરની સમીપમાં, એના અભાવમાં ગણધરની સમીપમાં, તેના અભાવમાં ચૌદ પૂર્વધારીની સમીપમાં, તેના અભાવમાં દશપૂર્વધારીની સમીપમાં, તેને પણ અભાવમાં વડવૃક્ષ, આશપાલવ, પીપળો અથવા અશેકવૃક્ષના સમીપ સિદ્ધ પરમાત્માને સાક્ષી રાખીને જીનક૯પને સ્વીકાર કરે છે. આ સમયે તે પિતાના ગચ્છમાં રહેલા બાળ-વૃદ્ધ સાધુઓથી ખમત ખામણા કરે છે પછી નિઃશલ્ય અને નિષ્કષાય થઈને પિતાના ગચ્છના સાધુ આદિને એવી શિખામણ આપે છે કે, આપ લોકોએ પણ આજ રીતે કરવું. તેમાં પ્રમાદ કરે ઠીક નથી. ગણની જે મર્યાદા છે તેનું ઉલંઘન કરવું નહીં. ઈત્યાદિ શિખામણ આપીને પછી તે ગચ્છ નિર્ગત થઈ જાય છે. જ્યાં સુધી તે દેખાય છે ત્યાં સાધુવર્ગ તેની પાછળ પાછળ ચાલતા રહે છે અને જ્યારે તે દેખાતા બંધ થાય છે ત્યારે સઘળા પાછા ફરે છે. ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy