________________
૨૮૪
उत्तराध्ययनसूत्रे तत्रैव निवसति स्म । गुरुश्च चतुर्विधाहारस्य प्रत्याख्यानं कृतवान् । स च शिष्यः स्वगुरुं परितस्तदङ्गरक्षणार्थ परिभ्रमंस्तिष्ठति, तत्र विविधेषु मनोज्ञेषु रुचिरेषु फलेषु सत्स्वपि न तानि त्रोटयितुमिच्छति, वृक्षाधस्तले पतितान्यपि फलानि सचित्ततया केनाप्यदत्ततया च नैव गृह्णाति । आहारार्थ किंचिद्रं गत्वा गत्वा प्रतिनिवर्तते । वसतेरभावात् क्वचिदाहारो न लभ्यते । मार्गस्य दुर्गमतया कश्चित् पथिकोऽपि नायाति, यस्मादशनं गृह्णीयात् । पुनरुज्ज्वलभावेन गुरोर्वैयावृत्त्यं करोति। यद्यपि तदा क्षुधाया बलं वर्धमानमात्मनः प्रतिपदेशं व्याप्तुं प्रवर्तते । यतःशिष्य की इस प्रकार बात को सुनकर गुरु महराज ने चारों प्रकार के आहार का परित्याग कर दिया। शिष्य ने इस परिस्थिति में अपने गुरु महाराज की सेवा करना प्रारंभ कर दिया। उस अटवी में यद्यपि अनेक प्रकार के मनोज्ञ सरस फल थे तो भी उन्हें तोड़ने का शिष्यने स्वप्न में भी विचार नहीं किया । वृक्षों के नीचे टूटे हुए फल पडे रहते थे उनको भी सचित्त होने की वजह से ग्रहण नहीं किया। तथा किसी २ फल के अचित्त होने पर भी दाता के अभाव से वे अदत्त होने से नहीं लिये। शिष्य आहार के लिये जाता है और कुछ दूर जा जाकर पीछे वापिस लौट आता है, क्यों कि एक तो वहां वसति नहीं थी, इस लिये वहां आहार का कोई जोग नहीं मिलता था। दूसरे-मागे अत्यंत दुर्गम होने से उस रास्ते कोई भी पथिक प्रायः नहीं आता जाता था। परन्तु शिष्य अनन्य भाव से गुरु की सेवा करता था। क्षुधा एक ऐसी वस्तु है कि
શિષ્યની આ પ્રકારની વાત સાંભળીને ગુરુ મહારાજે ચાર પ્રકારના આહા. અને ત્યાગ કરી દીધે. શિષ્ય આ પરિસ્થિતિમાં પિતાના ગુરુ મહારાજની સેવા કરવાને પ્રારંભ કર્યો. તે જંગલમાં જે કે, અનેક પ્રકારનાં સુંદર અને સ્વાદિષ્ટ એવાં ફળ હતાં તે પણ તેને તોડવાને શિષ્ય સ્વપ્નામાં પણ વિચાર ન કર્યો. વૃક્ષની નીચે તૂટીને પડેલાં જે ફળ દેખાતાં તેને પણ સચિત્ત માનીને ગ્રહણ કર્યા નહીં તથા કઈ કઈ ફળ અચિત્ત હોવા છતાં આપનારના અભા વથી તે અદત્ત હોવાથી લીધાં નહીં. શિષ્ય આહાર માટે જતે અને છેડે દૂર જઈ ત્યાંથી પાછા ફરી આવતે કેમકે, એક તે ત્યાં વસ્તી હતી નહીં. માટે ત્યાં આહારને કેઈ જેગ મળતું ન હતું, બીજું માર્ગ અત્યંત દુગમ હોવાથી તે રસ્તે કઈ પણ વટેમાર્ગ આવતે જતું ન હતું. પરંતુ શિષ્ય અનન્ય ભાવથી ગુરુની સેવા કરતું હતું. ભૂખ એક એવી વસ્તુ છે કે જે આત્માની
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧