SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा० ३ क्षुधापरीषहजये दृढवीर्यदृष्टान्तः २८५ या सा रूपविनाशिनी स्मृतिहरी पञ्चेन्द्रियाकर्षिणी, चक्षुःश्रोत्रललाटदीनकरणी संक्लेशसंपादिनी । बन्धूनां त्यजनी विदेशगमनी धैर्यस्य विध्वंसिनी, सेयं तिष्ठति सर्वभूतदमनी प्राणापहारिक्षुधा ॥१॥ अपरं च विवेको हीर्दया धर्मों, विद्या स्नेहश्च सौम्यता । सत्त्वं च जायते नैव, क्षुधार्तस्य शरीरिणः ॥२॥ इति ॥ तथापि स दृढवीर्यशिष्यः कस्मिन्नपि निजात्मप्रदेशे कातरतां नाश्रयति किं जो आत्माके प्रतिप्रदेशमें व्याप्त होकर अपना प्रबल प्रताप दिखलाती है, जैसे कहा भी है यह क्षुधा रूप को विनष्ट कर देती है, स्मृति को ध्वस्त कर देती है, पांचों इन्द्रियों की शक्ति का ह्रास कर देती है, चक्षु में श्रोत्र में एवं ललाट में दिनता के निशानेबना देती हैं संक्लेश परिणामों को जागृत करती रहती है, बन्धुओं का वियोग करा देती है, विदेश में वास करा देती है, धैर्य को जडमूल से उखाड देती है, अधिक क्या कहा जाय यह क्षुधा प्राणियों के प्राण का भी हरण करने वाली हैं ॥१॥ ____ और भी कहा है-क्षुधात प्राणी के विवेक, लज्जा, दया, धर्म, विद्या स्नेह, सौम्यता, बल आदि सभी सद्गुण नष्ट हो जाते हैं ॥२॥ मुनि दृढवीर्य शिष्य की आत्मा के प्रतिप्रदेश में यद्यपि क्षुधा की तीव्र वेदना जागृत हो रही थी तो भी वह कभी भी कायर नहीं बना। અંદરના ભાગમાં પ્રવેશ કરીને પિતાને પ્રબળ પ્રભાવ બતાવે છે. કહ્યું પણ છે– આ ભૂખ રૂપને નાશ કરે છે, સ્મૃતિને ધ્વંસ કરે છે, પાંચ ઈન્દ્રિયની શક્તિઓને ક્ષિણ બનાવી દે છે, આંખ, કાન અને કપાળમાં દિનતાની નિશાની જગાડે છે. કલેશના પરિણામેને જાગ્રત કરે છે, બંધુઓનો વિયેગ કરાવે છે, વિદેશમાં વાસ કરાવે છે, ધર્યને જડમુળથી ઉખેડી નાખે છે, છેલ્લે છેલ્લે આ ભૂખ પ્રાણીઓના પ્રાણનું પણ હરણ કરે છે. ૧ ફરી પણ કહ્યું છે ભૂખથી પીડાતા પ્રાણીમાં વિવેક, લજજા, દયા, ધર્મ વિદ્યા, સ્નેહ, સૌમ્યતા, બળ, આદિ સઘળા સદ્દગુણ નાશ પામે છે. જે ૨ મુનિ દઢવીર્ય શિષ્યના આત્માના ઊંડાણમાં છે કે, ભૂખની તીવ્ર વેદના થઈ હતી તે પણ કઈ વખત કાયર ન બન્યા. પિતાના ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy