SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका. अ० २ गा० ३ क्षुधापरीषहजये दृढवीर्यदृष्टान्तः २८३ , तत्र वने गच्छतस्तस्य गजमित्रमुनेश्चरणतलं विषमविषभरेण कण्टकाग्रेण विद्धमभवत् । ततो गन्तुमसमर्थोऽसौ निजायुरल्पमवगम्य चतुर्विधाहारस्य प्रत्याख्यानं कर्तुमुद्यतः सन् शिष्यमवदत् - इतोऽन्यत्र गम्यताम् अत्र दुःसहः खलु क्षुधापरीषहस्तव सोढव्यः ः स्यात् । शिष्योऽवदत्-भदन्त ! यथा छाया शरीरं विहाय नापस - रति, तथाऽहमपि भवदीयचरणयुगलं परित्यज्य नैव गमिष्यामि । इत्युक्त्वाऽसौ उधर फैले हुए हैं, लताप्रतानों द्वारा ग्रथित होकर एक जैसे बन गये हैं। इस प्रकार यह अटवी अनेक हिंसक जीवों से परिपूर्ण होती हुई जनों के लिये सर्वथा दुर्गम थी । कुश काश आदि घास से भरे हुए रहने के कारण यहां के मार्ग बडे हो विकट बने हुए थे। यहां की भूमि ऊंची नीची और कांटों से व्याप्त थी । इस अटवीमें चलते हुए गजमित्र मुनिराज के पैरों में विषम वेदना कारक विषैले कांटे चुमने लगे तथा उनके पैरों के तलिये कांटों से विंध गये, इससे ये आगे बिहार नहीं कर सके। इन्हों ने उस समय अपनी अवशिष्ट आयु बहुत अल्प जानकर चतुर्विध आहार के परित्याग करने के अभिप्राय से अपने शिष्य से कहा- तुम यहां से किसी दूसरी जगह चलेजाओ नहीं तो यहां पर मेरे साथ रहने से तीव्र क्षुधापरीषह तुम्हें सहन करना पडेगा। गुरु की इस बात को सुनकर शिष्य ने कहा, भदन्त ! जिस प्रकार छाया वृक्ष को नहीं छोड़ती है उसी तरह मैं भी आप के चरणकमलों को छोड़कर अन्यत्र नहीं जा सकता । આથી આ બધાં વ્રુક્ષા એકરૂપ બની ગયાં દેખાય છે, આ પ્રકારે તે જંગલ અનેક હિંસક જીવાથી પરિપૂર્ણ હતુ, માણસે માટે દરેક રીતે ભયકારક હતું, જમીન ઉપર ઉગેલાં ઘાસ વગેરેને કારણે કોઈ સરળ માર્ગ દેખાતા નથી, ભૂમિ ઉંચીનીચી અને કાંટાથી ભરેલી હતી. આ જંગલમાં ચાલતાં ચાલતાં ગજમિત્ર મુનિરાજના પગેામાં ઘણી વેદના ઉપજાવે તેવા કાંટા લાગવા લાગ્યા આથી તેના પગાનાં તળીયાં કાંટાથી વિ'ધાઈ ગયાં જેથી તે આગળ વિહાર કરી શકયાં નહી' તેમણે તે સમય પેાતાની ખાકી રહેલ આયુ ઘણી ટુકી જાણીને ચાર પ્રકારના આહારના ત્યાગ કરવાના ભાવથી પેાતાના શિષ્યને કહ્યું, તમે અહિંથી કેાઈ અન્ય સ્થળે વિહાર કરો, આ સ્થળે મારી સાથે રહેવાથી તમારે ભૂખના તીવ્ર પરિષહ સહન કરવા પડશે, ગુરુની આ વાતને સાંભળીને શિષ્યે કહ્યું-ભઇન્ત! જે પ્રકારે છાયા વૃક્ષને છેડતી નથી તેવી રીતે હું પણુ આપના ચરણ કમળને છેડીને અન્યત્ર જઈ શકતા નથી. ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy