________________
२७४
उत्तराध्ययनसूत्रे परीषहः अचलपरीषहः ॥६॥ अरतिपरीषहः-रतिः संयमविषयिका प्रीतिः। तद्विपरीता त्वरतिः, सैव परीषहः, अरतिपरीषहः ॥७॥ स्त्री-नारी सैव कथंचिद् दृष्टा सती तद्गतरागपूर्वकगतिविलासहासचेष्टाचक्षुर्विकारायवलोकनेऽपि तदभिलापनिवर्तनेन परिषद्यमाणत्वात् परीषहः स्वीपरीषहः ॥ ८ ॥ चर्या-ग्रामानुप्राम विहाररूपा, सैव परीषहः चर्यापरीषहः ॥ ९॥ नैषेधिकी-स्वाध्यायभूमिः, सैव परीषहः-नषेधिकीपरीषहः ॥ १० ॥ शय्या वसतिः, सैव परीषहः शय्यापरीषहः॥११॥ आक्रोशः असभ्यभाषणरूपः, स एव परीषहः आक्रोशपरीषहः॥१२॥ वधः-ताडनं, स एव परीषहः वधपरीषहः ॥१३॥ याचनैव परीषहः याचनापरीषहः ॥१४॥ अलामः-अभिलषितवस्तुनोऽमाप्तिः, स एव परीषहः, अलाभपरीषहः अचेल ही जानना चाहिये । इस रूप परीषह ही अचेल परीषह है।६। संयमविषयक अप्रीति का नाम अरति है इस अप्रीतिरूप ही अरति परीषह है ।७। स्त्री के रागपूर्वक गमन, विलास, हास्य, चेष्टा, तथा चक्षु के विकार कटाक्ष-आदि के अवलोकित होने पर भी उस विषय की कोई भी अभिलाषा नहीं करना-वह स्त्री परीषह है ।८। एक ग्राम से दूसरे ग्राम में विहार करना इसका नाम चर्या है इसरूप परीषह चर्यापरीषह है ।। स्वाध्याय करने के स्थान का नाम नैषेधिकी है। इसरूप जो परीषह है वह नैषेधिकी परीषह है ।१०। वसति रूप परीषह शय्यापरीषह है ।११। असभ्यभाषणरूप परीषह आक्रोशपरीषह है ।१२। ताडनरूप परीषह वधपरीषह है ।१३। याचनारूप परीषह याचनापरीषह है ।१४। अभिलषित वस्तु की अप्राप्तिरूप परीषह अलाभपरीषह है ।१५। वात पित्त પરીષહ અલપરીષહ છે. (૬) સંયમવિષયક અપ્રીતિનું નામ અરતિ છે, એ અપ્રીતિરૂપ પરીષહ અરતિપરીષહ છે (૭) સ્ત્રી તરફના રાગપૂર્વક ગમન, વિલાસ, હાસ્ય, ચેષ્ટા તથા ચક્ષુને વિકાર-કટાક્ષ આદિના અવલોકન જોઈને પણ એ વિષયની કેઈ અભિલાષા ન કરવી તે પરીષહ તે સ્ત્રી પરીષહ છે. (૮) એક ગામથી બીજા ગામે વિહાર કરે એનું નામ ચર્યા છે, આ રૂપ જે પરીષહ તે ચર્ચાપરીષહ છે. (૯) સ્વાધ્યાય કરવાના સ્થાનનું નામ નધિકી છે તેવા રૂપને જે પરીષહ તે નિષેધિકીપરીષહ છે. (૧૦) વસ્તીરૂપ પરીષહ શય્યાપરીષહ છે. (૧૧) અસભ્યભાષણ સહન કરવું તે આક્રોશપરીષહ છે. (૧૨) તાડનારૂપ પરીષહ વધપરીષહ છે. (૧૩) યાચનારૂપ પરીષહ તે યાચનાપરીષહ છે. (૧૪) અભિલષિત વસ્તુની અપ્રાપ્તિરૂપ પરીષહ તે અલાભપરીષહ છે.(૧૫) વાત, પિત્ત, કફની વિષમતાથી
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧