SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे -प्रतिनियतार्थावधारणम् । यथा-इदमिदानी कर्तव्यम् , इदं न कर्तव्यमिति ॥९॥ संशयकरणी-याऽनेकार्थप्रतिपत्तिकरी सा । या भाषा अनेकार्थाभिधायि तया परस्य संशयमुत्पादयति, यथा - सैन्धवमानयेत्यत्र सैन्धव शब्दो नरळवणवाजिवाचकत्वेन संशयोत्पादकः ॥१०॥ व्याकृता-या प्रकटार्था । यथा-अहिंसा-सर्वकल्याणकारिणी ॥ ११ ॥ अव्याकृता-अतिगम्भीरशब्दार्था, अव्यक्ताक्षरप्रयुक्ता वा, यथा"संयत-स्य महत्पापं प्रतिक्रमणकर्मणा"। इत्यादि, यथा वा मम्मणादि बालभाषा ॥ १२ ॥ एषा=आमन्त्रण्यादिका भाषा प्रज्ञापनी खलु-प्रज्ञाप्यते प्रकटी क्रियतेऽर्थोऽनयेति प्रज्ञापनी अर्थकथनी, सा भाषणीया इत्यर्थः । नैषा भाषा मृषा समय यह करना चाहिये, यह नहीं करना चाहिये' ९ । संशयकरणीजिस भाषा से सुनने वालेको अनेक अर्थों की प्रतिपत्ति होने लगे उस भाषा का नाम संशयकरणी भाषा है, जैसे-किसी ने कहा कि-'सैन्धव लाओ' यह सैन्धव शब्द पुरुष, लवण और घोडे रूप अर्थों का प्रतिपादक है, अतः सुनने वाले को संशय जनक हो जाता है १० । व्याकृताजिसका अर्थ स्पष्ट होता है वह व्याकृता भाषा है जैसे-" अहिंसा सर्व प्रकार से कल्याण करने वाली है" ११। अव्याकृता-अतिगंभोर शब्दार्थवाली भाषा अव्याकृता भाषा है । अथवा-जो अव्यक्त अक्षर से युक्त होती है वह भाषा अव्याकृता भाषा है जैसे-"संयत-स्य महत्पापं प्रतिक्रमणकर्मणा" प्रतिक्रमण कर्म से संयत को बडा भारी पाप लगता है। यहां पर जब “स्य" को क्रियापद मान लिया जाता है तब इसका मा ४२वु नये, मान ४२वू नये." सश५४२७४ी-2 भाषाथी सभाનારને અનેક અર્થોને આભાસ થવા લાગે તે ભાષાનું નામ સંશયકરણી ભાષા છે. જેમ કેઈએ કહ્યું કે –“સિંધવ લાઓ” આ સિન્ધવ શબ્દ પુરુષ મીઠું અને ઘડારૂપ અર્થને પ્રતિપાદક છે. આથી સાંભળવાવાળાને પ્રકરણદિના અભાવમાં સંશયજનક બને છે. એ માટે પ્રકરણ સમજીને આ ભાષા બેલવામાં દેષ નથી કેમકે, તે વ્યવહારૂ ભાષા છે. ૧૦ વ્યાકૃતા–જેને અર્થ સ્પષ્ટ થાય છે તે વ્યાકૃત ભાષા છે. જેમ-“અહિંસા” સર્વ પ્રકારથી કલ્યાણ કરવાવાળી છે.” ૧૧ અવ્યાકૃતા અતિ ગંભીર શબ્દાર્થવાળી ભાષા અવ્યાકૃત ભાષા છે. અથવા–જે અવ્યકત અક્ષરથી યુકત હોય છે તે ભાષા અવ્યાકૃત ભાષા છે. જેમ संयत-स्य महत्पापं प्रतिक्रमणा कर्मणा પ્રતિક્રમણ કર્મથી સંયતને મોટું ભારે પાપ લાગે છે, અહિં જ્યારે “” ને ક્રિયાપદ માનવામાં આવે ત્યારે એને અર્થ એવો થાય છે કે, હે ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy