________________
प्रियदर्शिनी टीका. अ० १ गा० २४ निरवद्य भाषाभेदाः
१९७
इच्छानुलोमा - प्रतिपादयितुर्या इच्छा तदनुलोमा=तदनुकूला । यथा शुभकार्ये प्रेरितस्य " एवमस्तु ममाप्यभिप्रेतमेतत् " एवं रूपा, यथा वा कश्चित् किंचित् शुभकार्यमारभमाणः कंचन पृच्छति, स प्राह-' भवान् करोतु ममाप्येतदभिप्रेतम् ' इति । यथा वा केनचित् कश्चिदुक्त:- "साधुसकाशं गच्छामः" स वदति - एवमस्तु इति||७||
अनभिगृहीता - अर्थमन भिगृह्य योच्यते ' डित्थादिवत्' । अथवा - अनभिग्रहा यत्र न प्रतिनियतार्थावधारणम् । यथा - बहुपुकार्येष्ववस्थितेषु कश्चित् कचन पृच्छति - किमिदानीं करोमि १, स प्राह - ' यत् रोचते तत् कुरु ' इति ॥ ८ ॥
अभिगृहीता - अर्थमभिगृह्य योच्यते-इदं वस्त्रपात्रादिक धर्मोपकरणम्, अथवा प्रेरक की इच्छा के अनुकूल जो भाषा बोली जाती है वह 'इच्छानुलोमा' भाषा है - जैसे कोई किसी को किसी शुभ कार्य में प्रेरणा करे तब वह कहे कि 'ठीक है यह मुझे भी अभिलषित है ' । अथवा कोई किसी शुभ कार्य का प्रारंभ करते हुए किसी को पूछे तो वह कहे कि करो यह मुझे भी पसंद है । अथवा कोई ऐसा कहे- ' मैं साधु के पास जा रहा हूं तो सुनने वाला कहता है कि अच्छा जाओ । अनभिगृहीताअर्थशून्य - डित्थडवित्थादि शब्दो का बोलना । अथवा जिसमें किसी एक अर्थ का निश्चय न हो जैसे- बहुत से कार्यों के उपस्थित होने पर कोई किसी से जब यह पूछता है कि - ' कहो मैं इस समय कौनसा काम करूँ ?' तो वह कहता है कि जो तुम्हें रुचे सो करो'। इस प्रकार की भाषाका नाम अनभिगृहीता भाषा है ८ । अभिगृहीता - अर्थ को लक्ष्य करके जिस भाषाका प्रयोग किया जाता है वह अभिगृहीता भाषा है - जैसे ये वस्त्र पात्रादिक धर्म के उपकरण हैं ' । अथवा 'इस
પ્રતિપાદન કરવાવાળાની અર્થાત્-પ્રેરકની ઈચ્છાને અનુકૂળ જે ભાષા બેલાય છે તે ‘ઈચ્છાનુàામા’ ભાષા છે, જેમ-કાઈ કઈ ને કઈ શુભ કાર્ય માં પ્રેરણા કરે ત્યારે કહું કે ઠીક છે. એ મારી પણ અભિલાષા છે અથવા-કઈ શુભ કાર્યના પ્રારંભ કરતાં કોઈને પૂછે તે કહે કે-કરા એ મને પણ પસંદ છે. અથવા કાઈ એમ કહે કે હું સાધુની પાસે જઇ રહ્યો છું તે સાંભળનાર કહે કે, સારૂ જાવ. ૭ અનભિગૃહિતા-અશુન્ય- ડિલ્થ ડવિત્થાર્દિ શબ્દ ખેલવા અથવા જેમાં કાઈ એક અને નિશ્ચય ન હેાય, જેમ-ઘણાં કામા ઉપસ્થિત થતાં કેઈ બીજાને જ્યારે એ પૂછે છે કે, કડા હું આ વખતે કયુ' કામ કરૂ, તે તે કહે છે કે, જે તમને રૂચે તે કરો. આ પ્રકારની ભાષાનું નામ અભિગૃહિતા ભાષા છે. ૮ અભિગ્રહીતાઅનુ લક્ષ કરીને જે ભાષાનેા પ્રયાગ કરવામાં આવે છે તે અભિગૃહિતા’ ભાષા છે. જેમ આ વજ્ર પાત્રાદ્રિક ધર્મનાં ઉપકરણ છે” અથવા · આ સમયે
"
ઉત્તરાધ્યયન સૂત્ર ઃ ૧