________________
१८०
उत्तराध्ययनसूत्रे अथ नवमं द्वारम्-सूत्रार्थतदुभयेषु यथोत्तरं प्राबल्यम्--
द्वादशाङ्गमधीयानानां वैयावृत्त्ये क्रियमाणे तेषां वैयावृत्त्यकराणां महती निर्जरा भवति तदावरणीयस्य कर्मणः क्षयझरणात् , तेषां महापर्यवसानं च भवति-पुनरन्य नवकर्मबन्धाभावात् । ननु कस्य कीदृशी निर्जरा भवति ? ___ अत्रोच्यते---सूत्रेऽर्थे च यथोत्तरं बलवती निर्जरा । आवश्यकादियावच्चतुर्दश पूर्वाणि सूत्रं, तद्वारा यथोत्तरं महती महत्तरा निर्जरा भवति । इयमत्र भावना-एक आवश्यकसूत्रधरस्य वैयावृत्त्यं करोति, अपरो दशवकालिकसूत्रधरस्य वैयावृत्त्यक
सूत्र, अर्थ एवं सूत्रार्थ में यथोत्तर प्रबलता का कथन नववे द्वार में करते हैं
द्वारशांग को पढ़ते हैं और वे वैयावृत्त्य करते हैं (अर्थात् आचार्य उपाध्याय की सेवा करते हैं ) उनको श्रुतज्ञानावरणीय कर्मों की महानिर्जरा होती है तथा अन्य नवीन कर्म का बन्ध भी नहीं होता है। किसके कैसी निर्जरा होती है ? इस बात को स्पष्ट किया जाता है-सूत्र एवं अर्थ को पढने वालों की यथोत्तर महानिर्जरा होती है । आवश्यक सूत्र से लेकर १४ पूर्वतक के आगम सूत्र हैं। इनके द्वारा उत्तरोत्तर महानिर्जरा होती है मो तात्पर्य इसका इस प्रकार है कि कोई मुनि आवश्यक सूत्र को जानने वाले की वैयावृत्ति (सेवा) करता है और कोई दूसरा दशवैकालिक सूत्र को जानने वाले की वैयावृत्ति (सेवा) करता है। तो इनमें आवश्यक सूत्र को जानने वाले की वैयावृत्ति करने वाले की निर्जरा की अपेक्षा जो दशवकालिक को पढाने वाले की वैया
સૂત્ર, અર્થ એવં સૂત્રાર્થમાં યત્તર પ્રબળતાનું કથન નવમાં દ્વારમાં કરે છે –
દ્વાદશાંગ ભણે છે અને જે વૈયાવૃત્ય કરે છે. ( આચાર્ય–ઉપાધ્યાયની સેવા કરે છે) એને કૃતજ્ઞાનાવરણીય કર્મોની મહાનિર્જરા થાય છે. તથા નવા બીજા કર્મોને બંધ પણ થતું નથી. કોને કેવી નિર્જરા થાય છે ? આ વાતને સ્પષ્ટ કરવામાં આવે છે. –
સૂત્ર અને અર્થને ભણવાવાળાને યોત્તર મહાનિર્જરા થાય છે. આવશ્યક સૂત્રથી લઈ ૧૪ પૂર્વ સુધીનાં આગમ સૂત્ર છે, એના દ્વારા ઉત્તરોત્તર મહાનિર્જરા થાય છે. મતલબ કેઈ મુનિ આવશ્યક સૂત્રને જાણવાવાળાની વૈયાવૃત્તિ (સેવા) કરે છે અને કોઈ બીજા દશવૈકાલિક સૂત્રને જાણવાવાળાની વૈયાવૃત્તિ (સેવા) કરે છે. તે એમાં આવશ્યક સૂત્રને જાણવાવાળાની વૈયાવૃત્તિ કરવાવાળાની નિર્જરાને બદલે જે દશવૈકાલિકના ભણાવનારની વિયાવૃત્તિ કરવાવાળા છે,
ઉત્તરાધ્યયન સૂત્ર : ૧