SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० १ गा. २३ सूत्रार्थतदुभयेषु यथोत्तरं प्राबल्यम् १८१ रस्तस्यावश्यकसूत्रधरवैयावृत्त्यकरापेक्षया महती निर्जरा, आवश्यकसूत्रधरस्यैव दशवैकालिकाध्ययनेऽधिकारात् । एवम् अधस्तनाधस्तनतरश्रुतधरवैयावृत्त्यकरापेक्षया उपर्युपरितनश्रुतधरवैयावृत्यकरो यथोत्तरं महानिर्जरावान् भवति । एवं त्रयोदशपूर्वधरवैयावृत्त्यकरापेक्षया चतुर्दशपूर्वधरचयात्यकरो महानिर्जराकारी भवति । एवमर्थेऽपि भावनीयम् । आवश्यकार्थधरस्य यो वैयावृत्त्यं करोति, तदपेक्षया दशवैकालिकाथधरस्य यो वैयावत्यकरस्तस्य महती निर्जरा भवति, एवं पूर्ववद्वोध्यम् यथा सूत्रे यथोत्तरं बलिष्ठता एवमर्थेऽपि भावनीया । तत्र विशेषस्तु-अर्थधरवैयावृत्ति करने वाला है उसके महानिर्जरा होती है। क्यों कि आवश्यक सूत्र को पढ चुकने वाले का ही अधिकार दशवकालिक सूत्र के अध्ययन में होता है । इस प्रकार नीचे २ श्रुत को धारण करने वालों की वैयावृत्ति करने वालों की निर्जरा को अपेक्षा जो ऊपर २ के श्रुत को धारण करने वाले हैं उनकी वैयावृत्ति करने वालों की निर्जरा यथोत्तर अधिक अधिकतर होती है। इसी तरह जो तेरहपूर्व के धारी हैं उनकी जो वैयावृत्त करने वाला है उसके जितनी निर्जरा होगी उसकी अपेक्षा जो १४ पूर्व के पाठियों की वैयावृत्ति करने वाला होगा उसकी महानिर्जरा होगी। इसी तरह इनके अर्थ विषय में भी समझ लेना चाहिये । जैसे-जो आवश्यक सूत्र के अर्थ का पाठो है उसका जो वैयावृत्य करने वाला है उसके जितनी निर्जरा होगी उसकी अपेक्षा जो दशवकालिक सूत्र के अर्थ का पाठी है उनको वैयावृत्ति करने वाले की निर्जरा अधिकतर होगी। इस तरह पहिले की तरह अर्थ के विषय में लगा लेना चाहिये । जिस तरह એને મહાનિર્જરા થાય છે. કેમકે, આવશ્યક સૂત્ર પુરી રીતે શીખી લેનારને જ અધિકાર દશવૈકાલિકસૂત્રના અધ્યયનને હોય છે. આ રીતે નીચે નીચેનાં શ્રતને ધારણ કરવાવાળાની વૈયાવૃત્તિ કરનારને નિર્જરાની અપેક્ષા જે ઉપર ઉપરનાં શ્રતને ધારણ કરવાવાળા છે એની વૈયાવૃતિ કરનારની નિર્જરા યાત્તર અધિક અધિકતર થાય છે. આ રીતે જે તેરપૂર્વના ધારક છે એમની જે વૈયાવૃત્તિ કરે છે, એને જેટલી નિરા થાય એની અપેક્ષા જે ચૌદપૂર્વના ધારક છે એની વૈયાવૃત્તિ કરવાવાળાને મહાનિર્જરા થાય છે. આવી જ રીતે અર્થમાં પણ સમજવું જોઈએ. જે આવશ્યક સૂત્રના અર્થના પાડી છે, એની વૈયાવૃતિ કરનારની જેટલી નિજ રા થાય એની અપેક્ષા જે દશવૈકાલિક સૂત્રના અર્થના પાડી છે એમની વૈયાવૃત્તિ કરવાવાળાની નિર્જરા અધિકતર થાય છે. એજ રીતે પહેલાની માફક અર્થના વિષ યમાં સમજી લેવું જોઈએ. જે રીતે સૂત્રમાં ઉત્તરોત્તર મહાનિર્જરા કહી છે એજ ઉત્તરાધ્યયન સૂત્ર : ૧
SR No.006369
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages855
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy