________________
मुनिहर्षिणी टीका अ. २ शबलदोषवर्णनम्
मूलम् रायपिंडं भुंजमाणे सबले ॥ सू० ५ ॥ छाया-राजपिण्ड भुञ्जानः शबलः ॥ ५ ॥
टीका-'रायपिण्ड'-मित्यादि । सेनापति-पुरोहित-श्रेष्ठयमात्यसाथवाहलक्षणैः पञ्चभिः सह राज्यपालयिता मूर्धाऽभिषिक्तो राजा कथ्यते, तदर्थ निष्पादितश्चतुर्विध आहारो राजपिण्डस्तं भुञ्जानः शबलो भवति । भूपार्थ निष्पादितमन्नादिकमतीव बलिष्ठं विकारजनकं च भवत्यतस्तन्न साधुभिग्राह्यम् । तादृशाहारकरणेऽल्पबलस्य साधोर्विचिकादिरोगसम्भवः । ब्रह्मचर्यसमाधिरपि तो भी तीर्थङ्कर भगवान की आज्ञा के बहिर्वर्ती दण्डी आदि साधु वैसे अपने लिये बनाये हुए अशुद्ध अशनादि को तथा विहार में गृहस्थियों को साथ रख २ कर अपने लिये बनवाये हुए अशनादिको तथा पानी में राख डलवाकर उस पानी को ग्रहण करके बडी खुशी के साथ भोगते हुए मनमें जराभी नहीं शरमाते हैं, अहो! कैंसी उनकी निर्दयता है ॥ सू० ४ ॥ ___'रायपिडं' इत्यादि । सेनापति, पुरोहित, सेठ, प्रधान और सार्थवाह, इन पांचो के साथ राज्यका पालन करने वाला राज्याभिषेक किया हुआ राजा कहा जाता है । उसके लिये बनाया हुआ चार प्रकार का
आहार राजपिण्ड कहा जाता है। उस आहारको करनेवाला मुनि शबल दोष का भागी होता है । राजा के लिये बनाया हुआ अशन आदि अत्यन्त बलिष्ठ और विकारजनक होता है, इसलिये साधुओं को उसे नहीं ग्रहण करना चाहियें। ऐसा आहार करने से अल्पबल કર ભગવાનની આજ્ઞાની બહાર વર્તનાર દંડી આદિ સાધુ એવા પિતાને માટે બનાવેલાં અશુદ્ધ અશન આદિ, તથા વિહારમાં ગૃહસ્થીઓને સાથે રાખી_રાખીને પિતાના માટે બનાવેલાં અશન આદિ, તથા પાણીમાં રાખ નખાવી તે પાણુંને ગ્રહણ કરીને ઘણું ખુશીની સાથે ભેગ કરતા મનમાં જરાપણુ શરમાતા નથી. અહે! કેવી તેમની નિર્દયતા છે? (સૂ)
'रायपिंडं 'त्याहि
સેનાપતિ, પુરહિત, શેઠ, પ્રધાન તથા સાર્થવાહ, એ પાંચની સાથે રાજ્યનું પાલન કરવાવાળા, તથા રાજ્યાભિષેક કરાયેલાને રાજા કહે છે. તેના માટે બનાવેલા ચાર પ્રકારના આહારને રાજપિંડ કહે છે. તે આહારને ગ્રહણ કરવાવાળા મુનિ શબલ દેષના ભાગી થાય છે. રાજાને માટે બનાવેલાં અશન આદિ અત્યન્ત બલિષ્ટ તથા વિકારજનક હોય છે. એ માટે સાધુઓએ તે ગ્રહણ ન કરવાં જોઈએ. એવા આહાર કરવાથી અલ્પ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર