________________
२४
दशाश्रुतस्कन्धसूत्रे कग्रासे १२ द्वादशप्रहरपर्यन्तम् । सर्वग्रासे १६ षोडशपहरपर्यन्तम् । ७ राजमृत्यौ-यावत्सिंहासनारूढोऽपरो राजा न भवति तावत् । ८ राजयुद्धे-यत्र क्षेत्रे यावद्राजयुद्धं तावत्पर्यन्तम् । ९ उपाश्रये यावन्मृतकलेवरं विद्यमानमस्ति तावत् । १० मनुष्यस्य शवतः शतहस्तपरिमितप्रदेशाभ्यन्तरे, गोमहिष्यादिपञ्चेन्द्रियशवतः पष्टिहस्ताभ्यन्तरे च स्वाध्यायो न विधेयः।।
१ आषाढ-२ भाद्रपदा-३ऽऽश्विन-४ कार्तिक पूर्णिमासु, ५ श्रावणकृष्णा-६ऽऽश्विनकृष्ण-७ कार्तिककृष्ण-८ मार्गशीर्षकृष्ण-प्रतिपत्सु, तथा परम्परया ९ चैत्रपूर्णिमायां, १० वैशाखकृष्णप्रतिपदि च, एवं दशसु तिथि रात्रिंदिवमस्वाध्यायः । १ सायं-२ पातर्मुहूर्ताद्धमात्रम्, ३ मध्याह्न-४ मध्यरात्रसौलह प्रहर तक का अस्वाध्याय होता है। उसमें यह विवेचन है कि-थोडा ग्रास होने पर आठ प्रहर तक, उससे अधिक ग्रास होने पर बारह प्रहर तक और सर्वग्रास होने पर सोलह प्रहर तक का अस्वाध्याय जानना चाहिये । (७) राजा का मृत्यु होने पर जब तक दूसरा राजा सिंहासन पर आरूढ नहीं होता है तब तक । (८) जिस क्षेत्र में जब तक राजाओं का युद्ध चलता हो तब तक। (९) उपाश्रय में जब तक मृतकलेवर पडा हो तब तक । (१०) मनुष्य के मुर्दे से सौ हाथ तक के प्रदेश के भीतर, और गो महिषी आदि पञ्चेन्द्रिय शब से साठ हाथ के भीतर स्वाध्याय नहीं करना चाहिये।
आषाढ, भाद्रपद, आश्विन और कार्तिक मास की पूर्णिमा ४ में । श्रावणकृष्ण, आश्विनकृष्ण, कार्तिककृष्ण और मार्गशीर्षकृष्ण प्रतिपदा ८ में, एवं चैत्रपूर्णिमा ९ और वैशाखकृष्ण प्रतिपदा ગ્રાસનું ગ્રહણ થાય તે આઠ પ્રહર સુધી, તેનાથી વધારે ગ્રાસનું થાય તે બાર પ્રહાર સુધી અને ખગ્રાસ (સંપૂર્ણ ગ્રાસ) નું થાય તે સોળ પ્રહર સુધી અસ્વાધ્યાય જાણ જોઈએ. (૭) રાજાનું મૃત્યુ થયું હોય તે જ્યાં સુધી બીજે રાજા સિંહાસન પર આરૂઢ ન થાય ત્યાં સુધી. (૮) જે પ્રદેશમાં જ્યાં સુધી રાજાઓનું યુદ્ધ ચાલતું હોય ત્યાં સુધી. (૯) ઉપાશ્રયમાં જ્યાં સુધી મૃતકલેવર પડેલે હોય ત્યાં સુધી. (૧૦) મનુષ્યના મડદાથી એકસો હાથ સુધીના પ્રદેશની અંદર, તથા ગાય ભેંસ આદિ પંચેન્દ્રિયના શબથી સાઠ હાથની અંદર સ્વાધ્યાય ન કરવું જોઈએ.
અસાડ, ભાદર, આસે અને કારતક માસની પુનમે ૪, શ્રાવણ, આ કારતક અને માગશર માસની વદ એકમે ૮, ચૈત્રી પૂનમે ૯ વૈશાખ વદ એકમે ૧૦, એ દશ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર