________________
२३
मुनिहर्षिणी टीका अ. १ असमाधिस्थानवर्णनम् धूमिकारूपाप्कायलक्षणायां यावत्चदवस्थितिस्तावत् । प्रातधूमिकापातो महिकेत्युच्यते मेघगर्भमासेषु इयं सूक्ष्मवर्षणे भवति । १० रजउद्धाते-पवनोत्खाते आकाशवर्तिनि श्लक्ष्णतरे रेणुपुद्गले पृथ्वीकाये धनरूपेण उड्डीयमाने सति यावत्तदुत्पतनं तावत् ।
इत्याकाशिकोऽस्वाध्यायो दशविधः।
१ यावदस्थि दृश्यते तावदस्वाध्यायः। २ मांसं यावद् दृश्यते तावत् । ३ रुधिरं यावद् दृश्यते तावत् । ४ अशुचि विष्ठादिकं यावद् दृश्यते तावत् । ५ जाज्वल्यमानं श्मशानं यावद् दृश्यते तावत् । ६ चन्द्रग्रहणे सूर्यग्रहणे चअष्ट-द्वादश-षोडशप्रहरपर्यन्तम् । तत्र स्वल्पग्रासे ८ अष्टप्रहरमात्रम् । तदधिरहे तब तक (८) पांच वर्ण की धूवर जब तक गिरती है तब तक । (९) महिका-धूमिका जैसा मेघके गर्भ मासों में प्रातःकाल जो सूक्ष्म वर्षा होती है उस काल में। (१०) रजउद्घात में-पवन से आकाश में सूक्ष्म धूलिपुद्गल सघन रूपसे उडते हैं तब, जब तक उनका उडना रहता है तब तक ।
इस रीति से आकाशनिमित्त दश जातका अस्वाध्याय है। गाज और बिजली का अस्वाध्याय आर्द्रा से स्वाति नक्षत्र तक के काल में नहीं माना जाता है । (१) हड्डी जहा तक ही दिख पडती तहाँ तक अस्वाध्याय है । इसी प्रकार जहाँ तक, २ मांस, ३ रुधिर, ४ अपवित्र वस्तु विष्ठा आदि, तथा ५ जलता हुवा श्मशान दिखाई दे तहाँ तक अस्वाध्याय जानना चाहिये । (६) चन्द्रग्रहण और सूर्यग्रहण का आठ, बारह, अथवा
તે ચિન્હ દેખાતું હોય ત્યાં સુધી. (૮) પાંચ વર્ણ (રંગ) ની ધૂવર જ્યાં સુધી પડે છે ત્યાં સુધી. (૯) મહિકા–ધુમાડા જેવી–ઝાકળ જેવીવાદળામાંથી સવારે સૂર્ણમ વર્ષા થાય છે તે સમયમાં (૧૦) રજઉદ્યાનમાં-પવનથી આકાશમાં સૂક્ષ્મ ધૂલિપુદગલ સઘનરૂપમાં ઊડતી હોય ત્યારે, જ્યાં સુધી તે ઊડતી હોય ત્યાં સુધી.
આ પ્રમાણે આકાશનિમિત્ત દશ જાતના અસ્વાધ્યાય છે. ગર્જના તથા વિજળીને અસ્વાધ્યાય આર્કાથી સ્વાતિ નક્ષત્ર સુધીના સમયમાં માનવામાં આવતા નથી.
(૧) જ્યાં સુધી હાડકું જોવામાં આવે ત્યાં સુધી અસ્વાધ્યાય છે. આ પ્રકારે જ્યાં सुधी (२) भांस (3) डी (४) अपवित्रवस्तु (विष्टा माहि) तथा (५) मणतुं स्मशान દેખાય ત્યાં સુધી અસ્વાધ્યાય જાણવું જોઈએ. (૬) ચન્દ્રગ્રહણ તથા સૂર્યગ્રહણના આઠ, બાર, અથવા સેળ પ્રહર સુધીને અસ્વાધ્યાય થાય છે. તેમાં એ વિવેચન છે કે થોડા
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર