________________
२२
दशाश्रुतस्कन्धसूत्रे
मसङ्गतोऽस्वाध्यायनामान्याह
१ उल्कापाते-( तारापतने ) महरपर्यन्तमस्वाध्यायः । भूकम्पोऽप्यत्रैवान्तर्भवति । २ दिग्दाहे-यावदिशाऽरुणिमा तावत् । ३ घनर्जिते-प्रहरमात्रम् । ४ विद्युद्विद्योतने-प्रहरमात्रम् । ५ विद्युत्पाते-अष्ट-द्वादश-पोडशपहरमात्रम् । ६ यूपके-सन्ध्याममा चन्द्रप्रभा च यत्र युगपद्भवतः स यूपकस्तत्र सन्ध्याप्रभाचन्द्रप्रभयोमिश्रत्वे शुक्लपक्षप्रतिपदादिदिनत्रये, रजनीमुखपहरमात्रम् । 'बालचन्द्र' इति भाषायाम् । ७ यक्षादीप्तके-गगनेऽन्तराऽन्तरा दृश्यमाने विद्युत्सदृशे प्रकाशे यावत्तदर्शनम् । ८ पञ्चवर्णधूमिका यावत्पतति तावत्पर्यन्तम् । ९ महिकायां
प्रसंग से अस्वाध्याय के नाम कहते हैं अर्थात् किस काल में स्वाध्याय नहीं करना चाहिये यह बताते हैं:
(१) जब उल्कापात होवे-तारा टूटे तब एक प्रहर तक अस्वाध्याय होता है । भूमिकम्प का भी इसमें अन्तर्भाव है। (२) जब तक दिशा लाल रहती है तब तक । (३) मेघगर्जना यदि होतो एक प्रहर तक । (४) बिजली की चमक हो तो एक प्रहर तक। (५) बिजली के गिरने पर आठ बारह अथवा सोलह प्रहर तक । (६) यूषक में अर्थात् संध्या की प्रभा और चन्द्र की प्रभा का जिस समय मिश्रभाव होता हो उस समय की-तात्पर्य यह है कि
शुक्लपक्ष की प्रतिपदा आदि तीन तिथियों में रात्रि के प्रथम प्रहर में अस्वाध्याय रहता है । इसीको बालचन्द्रका अस्वाध्याय कहते हैं। (७) यक्षादीप्तक में अर्थात् यक्षचिह-आकाश में थोडे २ अन्तर से बिजली जैसा प्रकाश दिखाई देता हो तब, जब तक वह चिह्न दिखता
આ પ્રસંગે અસ્વાધ્યાયનાં નામ કહે છે, અર્થાત્ કયા કાલમાં સ્વાધ્યાય ન કરે न त सतावे छ:- (૧) જ્યારે ઉલકાપાત થાય-તારા ખરે ત્યારે એક પ્રહર સુધી અસ્વાધ્યાય રાખવે; ભૂકંપને પણ અમાંજ અન્તભંવ છે. (૨) જ્યાં સુધી દિશા લાલ રંગની હોય ત્યાં સુધી. (૩) મેઘગર્જના જે થાય તો એક પ્રહર સુધી. (૪) વીજળી ચમકે તે એક પ્રહર સુધી. (૫) વીજળી પડે તે આઠ, બાર કે સોળ પ્રહર સુધી. (૬) ચૂપકમાં અર્થાત્ સંધ્યાને પ્રકાશ અને ચંદ્રના પ્રકાશને જે સમયે મિશ્રભાવ થાય તે સમયે, તાત્પર્ય એ છે કે–સુદ પક્ષની એકમ તિથી આદિ ત્રણ તિથીઓમાં રાત્રિના પહેલા પહોરમાં અસ્વાધ્યાય રહે છે, જેને બાલચંદ્રની અસ્વાધ્યાય કહે છે. (૭) યક્ષાદીપ્તકમાં અર્થાત્ યક્ષચિન્હઆકાશમાં થોડી થોડી વારે વિજળી જે પ્રકાશ આપતું દેખાતું હોય ત્યારે, જ્યાં સુધી
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર