________________
२१
मुनिहर्षिणी टीका अ. १ असमाधिस्थानवर्णनम् रूपस्तद्भिन्नोऽकालस्तत्र स्वाध्यायकारकः- अध्ययनमध्यायः, शोभनोऽध्यायः हीनाधिकाद्यक्षरादिरहितं मूलसूत्रोच्चारणं स्वाध्यायः, तस्य कारकश्चापि असमाधिदोषभाग भवति ।
अस्वाध्याये स्वाध्यायकरणेन श्रुतज्ञानाविनयलोकविरुद्धत्वक्षुद्रदेवादिजनितोपसर्गादिप्रभूतदोषसम्भवः । यथा-सम्यक सिक्तोऽपि वृक्ष-लता-गुल्मादिः स्व ऋतावेव फलति, अकाले फलितोऽपि उपसर्ग जनयति, अकाले दृष्टोऽपि मेघो हिताय न भवति, अकाल उप्तमपि बीजं न सम्यक फलदं भवति । तथैवाऽयमपि स्वाध्यायः समुचितकाल एव सादरं कृतः प्रशस्तो भवति ।।
'अकाले' इत्यादि । शास्त्र को मर्यादा में जो कहा गया है पौरुष्यादिरूप समय वह काल कहा जाता है। उससे अतिरिक्त अकाल है। उसमें स्वाध्याय करने वाला होना या अधिक अक्षर उच्चारण करने वाला असमाधिदोष का भागी होता है ।
अस्वाध्याय में स्वाध्याय करनेसे श्रुतज्ञानका अविनय लोकविरुद्ध वर्तन क्षुद्र देवों से उत्पन्न उपसर्ग आदि अनेक दोषों की सम्भावना होती है। जैसे ठीक रीति से जल सेचन किये जाने पर भी वृक्ष लता गुल्म आदि अपनी ऋतु में ही फल देते हैं । अकाल में फल देते हैं तो हानिकारक होते हैं । अकाल में यदि मेघ की वृष्टि हो तो भी हितकारक नहीं होती है। और अकालमें बोया हुआ बीज अच्छा फल देने वाला नहीं हो सकता। इसी तरह यह स्वाध्याय भी शास्त्रविहित काल में ही किया जाय तो प्रशस्त फल देने वाला होता है। 'अकाले । त्यादि.शास्वनी भाभा २ उपामा माव्यु छ ' पौ३भ्याहि३५' समय તેને કાલ' કહે છે. તેનાથી વિરૂદ્ધ તે અકાલ કહેવાય છે, તેમાં સ્વાધ્યાય કરવાવાળા. હીન (અધુરૂ) કે વધારે અક્ષર ઉચ્ચારણ કરવાવાળા અસમાધિદેષના ભાગી થાય છે.
અસ્વાધ્યાયમાં સ્વાધ્યાય કરવાથી શ્રુતજ્ઞાનનો અવિનય, લેકવિરૂદ્ધ વર્તન, મુદ્ર દેથી ઉત્પન્ન ઉપસર્ગ આદિ અનેક દોષની સંભાવના થાય છે. જેમકે સારી રીતે પાણી પાવા છતાં પણ વૃક્ષ લતા ગુલ્મ આદિ પિતાની ઋતુમાં જ ફળ આપે છે અકાલમાં ફલ આપે તો હાનિકારક હોય છે. અકાલમાં જે મેઘની વૃદ્ધિ થાય તે પણ હિતકારક થતી નથી, તથા અકાલે વાવેલું બીજ સારાં ફલ દેવાવાળું થઈ શકતું નથી. એવી જ રીતે આ સ્વાધ્યાય પણ શાસ્ત્રવિહિત કાલમાં જ કરવામાં આવે તે પ્રશસ્ત ફલ દેવાવાળું થાય છે.
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર