________________
३८०
दशाश्रुतस्कन्धसूत्रे माहनो वा, उभयकालं प्रातः-सायम्, केवलिपज्ञप्त=सर्वज्ञपणीतं, धर्म=श्रुतचारित्रलक्षणम् आख्यायात्=कथयेत् ?, भगवानाह-हन्त ! बाढमाख्यायात् कथयेत् । भूयः पृच्छति-स खलु धर्म-श्रुतचारित्ररूपं प्रतिशृणुयात् ? प्रतिजानीयात् ?, भगवानाह-नाऽयमर्थः समर्थः उक्तरूपोऽर्थो न योग्यः, यतः स खलु तस्य धर्मस्य श्रवणतायै अभव्यः अयोग्यः सर्वज्ञप्रणीतश्रुतचारित्ररूपं धर्म श्रोतुमनह:, यतः स महेच्छः महती इच्छा यस्य स महेच्छः = विशालतृष्णः, महारम्भः= बृहदारम्भः, महापरिग्रहः-विशालपरिग्रहयुक्तः, अधार्मिकः धर्माचरणरहितः यावद्
___ अब निदानकर्मवाला धर्म को पा सकता है अथवा नहीं ? इस विषय का वर्णन करते है-'तस्स णं' इत्यादि ।
गौतमस्वामी भगवान से पूछते है:-हे भगवान् ! इस प्रकार के निदान करने वाले को क्या तथारूप-शुद्ध आचारवान् श्रमण अथवा माहन प्रातःकाल और सायंकाल सर्वज्ञप्रणीत श्रुतचारित्रलक्षण धर्मका उपदेश देते है । भगवान् बोले-हे गौतम ! वे उसको अवश्य उपदेश देते है। हे भदन्त ! क्या वह श्रुतचारित्र लक्षण धर्म को सुनता है ?। भगवान बोले-वह उक्त धर्म को नहीं सुनता है, वह उस धर्म के सुनने के अयोग्य है, क्यो किं वह महातृष्णावाला महाआरंभी और महापरिग्रही होने से अधर्म का आचरण करने वाला होता है। अधर्म के पीछे चलने वाला, अधर्म का सेवन करने वाला, अधर्मिष्ठ अधर्म की प्ररूपणा करने वाला, अधर्म का अनुरागी, अधर्म को देखने वाला, अधर्मजीवी, अधर्म को उप्तन्न करने वाला,
હવે નિદાનકર્મવાલા ધર્મને પામી શકે કે નહિ ? એ વિષયનું વર્ણન કરે છે'वस्स णं'त्यादि.
ગૌતમસ્વામી ભગવાનને પૂછે છે-હે ભગવાન! એ પ્રકારના નિદાન કરવાવાળને શું તથારૂપ–શુદ્ધ આચારવાન શ્રમણ અથવા મોહન પ્રાત:કાલે તથા સાયંકાલે સર્વ પ્રણીત શ્રચારિત્રલક્ષણ ધર્મને ઉપદેશ આપે છે? ભગવાન કહે છે-હે ગૌતમ! તેઓ તેને અવશ્ય ઉપદેશ આપે છે. હે ભદન્ત ! શું તે મૃતચારિત્રલક્ષણ ધર્મને સાંભળે છે? ભગવાન કહે છે–તે ઉકત ધર્મ સાંભળતું નથી, તે, તે ધર્મ સાંભળવાને અગ્ય હોય છે કેમકે તે મહાતૃષ્ણાવાળે મહાઆરંભી અને મહાપરિગ્રહી હોવાથી અધર્મનું આચરણ કરવાવાળો થાય છે. અધર્મની પાછળ ચાલનાર, અધર્મનું સેવન કરનાર, અધર્મિષ્ટ્ર અધર્મની પ્રરૂપણ કરવાવાળે, અધર્મને અનુરાગી, અધર્મને જેવાવાળ, અધર્મજીવી અધર્મને ઉત્પન્ન કરવાવાળે, અધર્મપરાયણ, તથા અધર્મથીજ
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર