________________
२३८
__दशाश्रुतस्कन्धसूत्रे तदतिरिक्ता-एकादश्युपासकप्रतिमा प्ररूप्यते, तथाहि-सर्वधर्मरुश्चिऽपि भवति । स च क्षुरमुण्डित=क्षुरलूनकेशः वा अथवा लुश्चितशिरस्कः हस्तेन लुश्चितकेशो वा भवतीति शेषः। गृहीताचारभाण्डकनेपथ्यः--गृहीताः स्वीकृताः आचार: आचरणं च भाडण्कं-भाण्डमेव भाण्डकं-पात्रं च, नेपथ्यः यथाकल्प-सदोरकमुखवस्त्रिकारजोहरण-प्रमाणिका-प्रावरण-'चद्दर'-इति भाषाप्रसिद्ध-चोलपट्टक-शय्यादिकधारित्वलक्षणसाधुवेषश्चेत्येषामितरेतरयोगः-आचार-भाण्डक-नेपथ्या येन स तथा साधुवेषधारकः, श्रमणानां निग्रन्थानां वा योऽसौ धर्मः साध्वाचाररूपः प्रज्ञप्त: भगवता प्ररूपितः, तं धर्म कायेन शरीरेण न तु मनोरथमात्रेण स्पृशन्स्प शे कुर्वाणः, पालयन् रक्षन् पुरतः अग्रे युग्यमात्रया युग्यप्रमाणरूपया 'युग्य' 'झूसरा' इति भाषायाम् , दृष्टया पश्यन् मार्गमवलोकयन् सान्= द्वीन्द्रियादीन् प्राणान्पाणिनो दृष्ट्वा-विलोक्य पाद-चरणम् उद्धृत्य-जीवरक्षार्थमुत्थाप्य ईरयेत् गच्छेत् पाद-चरणं संहृत्य-संकोच्य ईरयेत् गच्छेत्, पाद-चरणं का निरूपण किया जाता है-यह सर्वधर्मविषयक रुचि वाला होता है यावत् उद्दिष्ठभक्त का परित्याग करता है। क्षुरमुण्डित होता है, अथवा केशो का लुश्चन करता है । वह साधु-जैसा आचार अर्थात् साधु के समान आचार और वेष-वस्त्र, पात्र और यथाकल्प-डोरे के साथ मुखवस्त्रिका, रजोहरण एवं प्रमार्जिका, चद्दर, चोलपट्ट, शय्या, संस्तारक आदि को धारण कर के श्रमण निर्ग्रन्थों के लिए भगवान ने जैसा धर्म बताया है, वैसे धर्म का सम्यकूतया काय से स्पर्श करता हुआ और पालन करता हुआ चलते समय आगे युग्यमात्र-झुसरा प्रमाण भूमिको देखता हुआ द्वीन्द्रिय आदि प्राणियों को देख कर पैर को जीवकी रक्षा के लिये उठा कर चले । एवं जीव की रक्षा के આવે છે-આ સર્વધર્મવિષયક રૂચિવાળા હોય છે. વળી ઊંદ્દિષ્ટ ભકત (આહાર) ને પરિત્યાગ કરે છે. અસ્ત્રાથી મુંડન કરાવે છે અથવા કેશનું લંચન કરે છે. તે સાધુ જેવા આચાર અર્થાત્ સાધુના સમાન આચાર અને વેષ વસ્ત્ર પાત્ર અને યથાક૫ દેરાની સાથે મુખવસ્ત્રિકા, રજોહરણ અને પ્રમાજિકા, ચદર ચલપટ્ટ, શવ્યા, સંસ્તારક, આદિને ધારણ કરીને શ્રમણ નિગ્રન્થને માટે ભગવાને જેવા ધર્મ બતાવ્યા છે તેવા ધર્મનું સમ્યકતયા કાયથી સ્પર્શ કરતા અને પાલન કરતા ચાલતી વખતે આગળ યુગ્યમાત્ર
સારા પ્રમાણ ભૂમિને જોતા દ્વીન્દ્રિય આદિ પ્રાણિઓને જોઈને પગને જીવની રક્ષા માટે ઉપાડી લેતા ચાલે છે. અર્થાત્ જીવની રક્ષા માટે પગને સંકુચિત કરીને ચાલે છે. અને
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર