________________
२२८
दशाश्रुतस्कन्धसूत्रे ब्रह्मचारी-मैथुननिवृत्तः । तस्य सचित्ताहारः-सचित्तस्य अशने-चणकादिकस्य अपकदुष्पकौषध्यादिकस्य वा, पाने-अप्रासुकोदकस्य तत्कालकृतस्य सचित्तलवणादिरससंयुक्तस्य वा, खाद्य-कर्कटिकाचिभिटिकादिकस्य, स्वाये-दन्तधावन-ताम्बूल हरीतक्यादेः, आहारः सचित्ताहारः, स परिज्ञातः परित्यक्तो भवति, आरम्भा पचन-पाचनादिसावधव्यापारः अपरिज्ञातःकरणकारणाऽनुमोदनाभिरपरित्यक्तो भवति । स उपासकः एतद्रूपेण-एतल्लक्षणेन विहारेण= प्रवर्त्तनेन विहरन्=प्रवर्तमानः जघन्येन एकाहं वा द्वयहं वा व्यहं वा यावत् उत्कर्षेण सप्त मासान् विहरेत्-विचरेत् । सा-उक्तलक्षणा इयम् एषा सप्तमी उपासकमतिमा ७ ॥ सू० २४ ॥ सदैव ब्रह्मचारी रहता है । उसके अशन, पान, खाद्य, और स्वाद्य, इन चार प्रकार के सचित्त आहार का त्याग होता है । अशन में चना आदि, तथा अपक और दुष्पक औषधि आदि, पान में सचित्त जल तथा तत्काल में डाले हुए सचित्त लवण आदि से मिश्रित, खाद्य में ककडी और खरबूजा आदि, स्वाद्य में दन्तधावन (दतवन) ताम्बूल, हरडे आदि आहार सचित्त आहार कहा जाता है । वह इन सबका परित्याग करता है, तथा आरम्भ- पचन पाचन आदि सावध व्यापार का करना कराना और अनुमोदन आदि का त्याग नहीं करता है । वह इस वृत्ति से जघन्य एक दिन दो दिन या तीन दिन तक उत्कर्ष से सात महीने तक विचरता है । यह सातवी उपासकप्रतिमा सात मास की होती है ७ ।। सू० २४ ॥ પાન ખાદ્ય અને સ્વાદ્ય એ ચાર પ્રકારના સચિત્ત આહારનો ત્યાગ કરેલો હોય છે. અશનમાં ચણું આદિ તથા અપકવ અને દુષ્પકવ ઔષધિ આદિ, પાનમાં (પીવામાં) સચિત્ત જલ તથા તત્કાલમાં નાખેલું સચિત્ત મીઠું (નમક) આદિથી મિશ્રિત, ખાઘમાં– કાકડી તથા તરબૂચ ચીભડાં આદિ, સ્વાદ્યમાં-દન્તધાવન (દાતણ) તાબૂલ, હરડે આદિ આહાર સચિત્ત આહાર કહેવાય છે તે આ બધાને પરિત્યાગ કરે છે. તથા આરંભ–પચન પાચન આદિ સાવઘવ્યાપાર કરે કે કરાવે અને અનુમોદના આદિને ત્યાગ કરતા નથી. તેઓ આ વૃત્તિથી જઘન્ય એક દિવસ બે દિવસ કે ત્રણ દિવસ સુધી, ઉત્કર્ષથી (વધારેમાં વધારે) સાત મહિના સુધી વિચરે છે. આ सातभी पासप्रतिभा सात भासनी थाय छ ७ (सू. २४)
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર