SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ दशाश्रुतस्कन्धसूत्रे अक्रियावादे भव्या अभव्याश्च जनाः प्रवर्तन्ते, क्रियावादे च भव्यात्मान एव प्रवर्तन्ते, तत्रैव कश्चित शुक्लपाक्षिकोऽपि भवति । यतस्तैरुत्कृष्टार्द्धपुद्गलपरावर्तस्याभ्यन्तर एव सिद्धगतिः प्राप्स्यते । ईदृशा अपि जनाश्चिरसंसारितया कियत्समयमक्रियावादे प्रविशंति तदा ते जनाः स्वसिद्धान्तं प्रणयन्ति-यत-आत्मा वस्तुतः कोऽपि पदार्थों नास्ति. पञ्चभ्रतेभ्योऽतिरिक्ता काऽपि दिव्यशक्तिर्नास्ति जगति, अतो लोकस्य वा परलोकस्य सत्तैव नास्तीति । ते पुण्यपापयोरिहलोके परलोके वा न विश्वसन्ति 'नास्ति परलोकः' इति मतिर्येषां ते नास्तिकाः, इति नास्तिकशब्दस्य व्युत्पत्त्याऽपि तथा प्रतीयते, अर्थात्-येषां मतिः परलोकविषया न भवति ते नास्तिका उच्यन्ते । ते च अक्रियावाद में भव्य और अभव्य दोनों का समावेश है, और क्रियावाद में केवल भव्य आत्मा ही लिये जाते हैं । उन में कोई शुक्लपक्षी भी होते हैं । क्यों कि वे उत्कृष्ट देश-ऊन पुद्गल-परावर्तन के भीतर ही सिद्धिगति को प्राप्त करेंगे, किन्तु ऐसे जीव चिरकाल संसार में रहने से कितनेक काल तक अक्रियावादी बनकर वे अपने नास्तिकता का सिद्धान्त बनालेते हैं और कहने लगते हैं कि-" आत्मा कोई पदार्थ नहीं है। पञ्चभूत से अतिरिक्त कोई भी दिव्य शक्ति नहीं है, अतः इस लोक की अथवा परलोक की सत्ता ही नहीं है ।" इत्यादि । वे " पुण्य पाप है, इहलोग परलोक है" ऐसी श्रद्धा नहीं रखते हैं । " परलोक नहीं है " ऐसी मति रखने वाला नास्तिक कहा जाता है । इस शब्दव्युप्तत्ति से भी ऊपर लिखा हुवा अर्थ प्रतीत होता है। અકિયાવાદમાં ભવ્ય તથા અભવ્ય બેઉને સમાવેશ છે, અને ક્રિયાવાદમાં કેવલ ભવ્ય આત્માજ લેવામાં આવે છે. તેમાંથી કોઈ શુકલપક્ષ પણ હોય છે કેમકે તેઓ ઉત્કૃષ્ટ દેશ-ઊનપુદ્ગલ–પરાવતમાંજ સિદ્ધિગતિને પ્રાપ્ત કરશે. પરંતુ એવા જીવ લાંબો વખત સંસારમાં રહેવાથી કેટલાક વખત સુધી અક્રિયાવાદી બનીને તેઓ પિતાની નાસ્તિતાને સિદ્ધાંત બનાવી લે છે અને કહેવા લાગે છે કે “આત્મા કઈ પદાર્થ છે નહીં. પંચભૂતથી અતિરિકત (જુદી) કેઈપણ દિવ્ય શકિત છે નહીં તેથી આ લોકની અથવા પરલોકની સત્તા છે નહીં” ઈત્યાદિ તેઓ પુણ્ય પાપ છે, આલોક પરલેક છે એવી શ્રદ્ધા રાખતા નથી પરલોક છે નહીં એવી મતિ રાખવાવાળા નાસ્તિક કહેવાય છે. આ શખવ્યુત્પ ત્તિથી પણ ઉપર લખેલ અર્થ પ્રતીત થાય છે. અર્થાત્ જેની મતિ પરલેકવિષયક શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006365
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages511
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy