________________
मुनिहर्षिणी टीका अ.६ उपासकपतिमाः
१७३
निरूपितम् ? इति चेदुच्यते-मिथ्यात्वं हि सम्यग्दर्शनप्रतिपक्षभूतं, तत्प्रतिपक्षतया प्रथमं तज्ज्ञानेन सम्यग्दर्शने दृढता संपद्यत इति हेतोः पूर्व मिथ्यात्वं निरूपितम्।
___ यद्वा सर्व प्राणिनां पूर्व मिथ्यात्वमेव भवति, अनन्तरं केपाश्चित् सम्यक्त्वं जायते, इति हेतोश्च प्रथमं मिथ्यात्वमेव निरूपितम् । तद् आभिग्रहिकाऽनाभिग्रहिकभेदाद् द्विविधम् । आभिग्रहिकं हि कुदर्शनाऽऽग्रहरूपम्, यथा'नास्ति जीवोऽनित्यो वा जीवः, नास्ति वा परलोकः' इत्यादिलक्षणम् । अनाभिग्रहिकमिथ्यात्वं चाऽसज्ञिनां तथाविधविवेकविकलानामक्रियावादिनां भव्यानामभव्यानामपि च भवति । प्रथम मिथ्यात्व का निरूपण क्यों किया है ?।
उत्तर यह है कि-मिथ्यात्व सम्यग्दर्शन का प्रतिपक्षी है । उसका प्रतिपक्षी होनेसे प्रथम उसके ज्ञान से सम्यगदर्शन में दृढता होती है अतः पूर्व मिथ्यात्व का निरूपण किया गया है ।।
____ अथवा सब प्राणियों को प्रथम मिथ्यात्व ही होता है, अनन्तर कोई एक को सम्यक्त्व उप्तन्न होता है, इस कारण से प्रथम मिथ्यात्व का निरूपण किया है,
मिथ्यात्व आभिग्रहिक और अनाभिग्रहिक के भेद से दो प्रकार का है । आभिग्रहिक कुदर्शन का आग्रहस्वरूप है । जैसे “ जीव नहों है अथवा जीव अनित्य है अथवा परलोक नहीं है।" इत्यादिरूप । अनामिग्रहिक-मिथ्यात्व असंज्ञी को, तथा हेयोपादेय का विवेकरहित अक्रियावादी भव्य और अभव्यों को होता है । યોગ્ય થાત પરંતુ તેને બદલે પ્રથમ મિથ્યાત્વનું નિરૂપણ કેમ કર્યું છે ?
ઉત્તર એ છે કે–મિથ્યાત્વ સમ્યગ્દર્શનનું પ્રતિપક્ષી છે. તેના પ્રતિપક્ષી હોવાથી પ્રથમ તેના જ્ઞાનથી સમ્યગદર્શનમાં દઢતા થાય છે. આ માટે પહેલા મિથ્યાત્વનું નિરૂપણ કર્યું છે. અથવા સર્વે પ્રાણિઓને પ્રથમ મિથ્યાત્વજ હોય છે. આ કારણથી પ્રથમ મિથ્યાત્વનું નિરૂપણ કર્યું છે. મિથ્યાત્વ આ ગ્રાહક અને અનભિગ્રહિકના ભેદે કરીને બે પ્રકારનું થાય છે. આભિગ્રહિક કુદર્શનના આગ્રહસ્વરૂપ છે, જેમકે– “જીવ છેજ નહીં અથવા જીવ, અનિત્ય છે, અથવા પરલેક છે નહીં* ઇત્યાદિરૂપ. અનાભિગ્રહિક મિયાત્વ અસંજ્ઞીને તથા હેય ઉપાદેયના વિવેકરહિત અક્રિયાવાદી ભવ્ય તથા અભવ્યને થાય છે
શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર