SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ दशाश्रुतस्कन्धसूत्रे तथा च सति साधूनां वसतिदौलभ्यं जायेतेत्यतः शास्त्रकारैः शय्यातरपिण्डो निषेधितः । ननु यस्मिन् जने भक्तिभावासम्भवस्ततो न किञ्चिदपि ग्रहीतुमुचितं, यश्च सभक्तिभावं साधवे समर्पयति ततो ग्रहणे का क्षति ?-रिति चेत्, श्रूयताम्कश्चिदपि नियमः सर्वसाधारणो भवत्यतः सभक्तिभावं तो हस्ताद् ग्रहणेऽपरजनमनसि वैमनस्यं समुदियात् । अन्येषां साधूनां चेतसि नानाविधसंकल्पविकल्पाः प्रवेष्टुं शक्नुयुः । यथा--कस्यचिदाढ्यगृहमागतस्य साधोश्चितेऽयं विचारः स्फुरितुमर्हति-'अयमन्नादिकं न मह्यं प्रयच्छति, किमु तद् गृहमागत्य स्थितोऽहम् ?' इत्याद्यनेकविधसंकल्पविकल्पैः रागद्वेषोत्पत्तिः सम्भवति, अतः शय्यातरगृहे आहारादेरस्वीकार एव समीचीनः । तो उसका साधु को मकान देने का भी मन हट जाता है और विचारता है कि स्थान दिया तो आहारादि भी हमें देना पडेगा । इस प्रकार के दोषोंको देखकर भगवान् ने शय्यातरपिण्ड का निषेध किया है ! यहा शंका होती है कि-जिस मनुष्य में भक्ति-भाव नहीं है उससे कुछ भी ग्रहण न करना योग्य है, किन्तु जो भक्तिभावपूर्वक साधुओं को देता है तो उससे लेने का क्या दोष है ? समाधान यह है कि कोई भी नियम सर्वसाधारण होता है, अतः भक्तिभाव से देनेवाले के हाथ से ग्रहण करने पर दूसरे मनुष्य के हृदय में वैमनस्य उप्तन्न होता है । दूसरे साधुओं के चित्त में अनेक प्रकार के संकल्प विकल्प उत्पन्न होते हैं । जैसे कि-काई धनिक के घर आये हुए साधु के मन में विचार हो सकता है कि આદિની યાચના કરવામાં આવે તે સાધુને મકાન દેવાથી પણ તેનું મન હટી જાય છે, તથા વિચાર કરે છે કે સ્થાન આપ્યું તે આહાર પણ મારે દેવે પડશે. એ પ્રકારનો દેષ જોઈને ભગવાને શય્યાતરપિંડનો નિષેધ કર્યો છે. અહીં શંકા થાય છે કે જે મનુષ્યમાં ભકિતભાવ ન હોય તેની પાસેથી કાંઈ ગ્રહણ ન કરવું એગ્ય છે. પરંતુ જે ભકિતભાવપૂર્વક સાધુઓને આપે છે તેની પાસેથી લેવામાં શું દોષ છે? સમાધાન એ છે કે કેઈપણ નિયમ સર્વસાધારણ હોય છે. આથી ભકિતભાવથી દેનારના હાથથી ગ્રહણ કરવાથી બીજા મનુષ્યના હૃદયમાં વૈમનસ્ય ઉત્પન્ન થાય છે જેમ કે-કેઈ ધનિકને ઘેર આવેલા સાધુના મનમાં વિચાર થાય કે “આ શ્રી દશાશ્રુત સ્કન્ધ સૂત્ર
SR No.006365
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages511
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy