SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका रथमुशलमाम कारण मित्वेन कालादिदशकुमारविवरणग्रथितस्य प्रथमाध्ययनस्य 'निरयायुः' इति नाम । __अथ रथमुशलाभिधानसङ्ग्रामाविर्भावे कारणमुच्यते, तथाहि-चम्पायां नगया कूणिको राजा राज्यशासनं करोति । तदीयावनुजौ वैहल्य-चैहायसौ पितृदत्तसेचनकहस्तिनमारूढौ दिव्यकुण्डलवसनहारालङ्कृतौ विलसन्तौ कूणिकराजमहिषी पद्मावती निरीक्ष्य सेचनकगजमपहर्तु कूणिकं पैरयत् । कूणिकेन नैकधा विज्ञाप्यमानाऽपि हस्तिहरणनिषक्तमानसा ततो न निवृत्ता । उपार्जन किया और नरकगामो बने; उन्हीं दस कुमारोंका वर्णन इस प्रथम अध्ययनमें है, इस कारण इसका 'निरयायु' नाम है। अब रथमुशल संग्रामकी उत्पत्तिका कारण कहते हैं चम्पानगरीमें कोणिक राजा राज्य करते थे। उनके वैहल्य और वैहायस, ये दो छोटे भाई थे। वे पिताके दिये हुए सेचनक हाथीपर चढकर दिव्य कुण्डल वस्त्र और हारको पहनकर विलास करते थे। उन्हें देखकर पद्मावती रानीने सेचनक हाथीको अपने अधीन करनेके लिये कूणिकको प्रेरित किया। भ्रातृप्रेमके कारण कृणिकके बहुत समझाने पर भी रानीका मन हाथीसे नहीं हटा। કર્મોનું ઉપાર્જન કર્યું તથા નરકગામી બન્યા તેજ દશ કુમારનું વર્ણન આ પ્રથમ અધ્યયનમાં છે. આ કારણથી આનું “નિરયાયુ” નામ છે. હવે રથમુશલ સંગ્રામની ઉત્પત્તિનું કારણ કહે છે – ચંપાનગરીમાં કૃણિક રાજા રાજ કરતા હતા. તેમને વૈહલ્ય તથા વૈપાયસ એ બે નાનાભાઈ હતા. તેઓ પિતાએ આપેલા સેચનક હાથી ઉપર બેસીને દિવ્ય કુંડલ, વસ્ત્ર તથા હાર પહેરીને વિલાસ કરતા હતા. તેમને જોઈને પદ્માવતી રાણીએ સેચનક હાથીને પોતાના કબજામાં લેવા માટે કૃણિકને પ્રેરણા કરી. ભ્રાતૃપ્રેમને લીધે કૃણિકે બહુ સમજાવી છતાં પણ રાણીનુ મન હાથથી હઠયું નહિ. શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy