________________
निरयावलिका सूत्र
७०
ततः पद्मावतीप्रेरितः कूणिको हस्तिनं तौ याचते । हस्तियाचने कृते वैहल्यवैहायसौ सपरिवारौ सान्तःपुरौ कूणिकभयाद् विशाल्यां नगर्यां चेटकनामधेयं स्वमातामहं राजानं प्रपन्नौ ।
,
कूणिकेन दूतप्रेषणेन स्वकीयानुजौ चेटको याचितः परञ्च चेटकेन तौ न प्रेषितौ, किन्तु दूतद्वारा कूणिकनिकटे संवादः प्रहितः - राज्यभागमाभ्यां यदि दास्यसि तदाऽमू हारहस्तिनौ च प्रेषयिष्यामीति । ततः कूणिकः कोपारुणनयनयुगलो वार्ता प्रेषयामास - यदि तौ वैहल्य - वैहायसौ न प्रेषयसि तदा युद्धाय संनद्धो भव । चेटकेनोक्तम् अहमपि संनद्धोऽस्मि
अन्तमें पद्मावतीकी बात मानकर कूणिक दोनों भाइयोंसे हाथीकी याचना की । हाथीकी याचना करनेपर दोनों भाई भयभीत हो अपने परिवार सहित विशाला नगरीमें अपने नाना चेटक महाराजके पास चले गये ।
कूणिकने दूतद्वारा राजा चेटकसे हार और हाथी सहित भाइयोंको मांगा । तब चेटकने दूतद्वारा कूणिकको यह समाचार भेजा - यदि तुम राज्यका भाग इन दोनोंको देते हो तो इनको तथा हार एवं हाथीको भेज सकते हैं । यह सुनकर महाराज कूणिककी आँखें लाल हो गयीं और उन्होने सन्देश भेजा - यदि हार हाथी साथ वैहल्य और वैहायसको नहीं भेजते हो तो युद्धके लिए तैयार हो जाओ । चटकने कहा- हम भी तैयार हैं।
આખરે પદ્માવતીની વાત માનીને કેણિકે બન્ને ભાઇઓ પાસેથી હાથી માગ્યા. હાથી માગવાથી બંન્ને ભાઈને બીક લાગી અને પેાતાના પરિવાર સાથે વિશાલાનગરીમાં પેાતાના નાના ચેટક મહારાજની પાસે ચાલ્યા ગયા.
કૃણિકે દૂત દ્વારા રાજા ચેટક પાસે હાર તથા હાથી સહિત ભાઈ આ માંગ્યા ત્યારે ચેટકે દૂત દ્વારા કૂણિકને આ સમાચાર માકલ્યા “ જો તમે રાજ્યના ભાગ આ બન્નેને દેતા હૈા તા તેઓને તથા હાર તેમજ હાથીને માકલી શકું.” આ સાંભળી મહારાજ કૃણિકની આંખા લાલ થઈ ગઈ તથા તેમણે સંદેશ મેકક્લ્યાજો હાર હાથીની સાથે વૈહલ્ય અને વૈહાયસને નથી માકલતા તેા યુદ્ધને માટે તૈયાર થઈ જાઓ. ચેટકે કહ્યું-અમે પણ તૈયાર છીએ.
શ્રી નિરયાવલિકા સૂત્ર