________________
६८
__ निरयावलिकासूत्र भारं वहन् कियता कालेन विशोको जातः । परश्च यदा यदा पितुः शयनासनादीनि वस्तूनि विलोकयति तदा तदा तस्य परमखेदो जायते, तेन राजगृहानिर्गत्य चम्पायां राजधानी चकार । तत्र निजभ्रातृगणसहितः कूणिको राज्यं बुभोज ॥ इति कूणिकविवरणम् ॥
कुणिकस्य युद्धे साहाय्यविधायकानां कालादिदशकुमाराणां रथमुशलनामकसङ्गामे प्रचुरजनविनाशकरणेन नरकमायोग्यकर्मसम्पादनहेतोनिरयगाशोक विस्मृत होने लगा किन्तु जब-जब पिताके शयन, आसन आदि वस्तुओंको देखता तब-तब कूणिक राजाके मनमें बडा दुःख उत्पन्न होता, इस कारण राजगृह नगरको छोडकर राजाने अपनी राजधानी चम्पानगरीमें की और वहाँ अपने भाइयों व कुटम्बियोंके सहित रहकर राज्य करने लगे।
इसप्रकार महाराज कूणिकका वर्णन यहां पर समाप्त होता है। रथमुशल संग्रामका संक्षिप्त वर्णन इस प्रकार है:
कूणिक राजाके युद्ध में सहायता करनेवाले कालकुमार आदि दस कुमारोंने रथमुशल संग्राममें बहुत जनोंके विनाश करनेके कारण नरकप्राप्तिरूप कर्मोंका
દિવસો પછી પિતાને શેક ભૂલાવા લાગે પણ જ્યારે-જ્યારે પિતાનું બિછાનું આસન વગેરે વસ્તુઓને તે ત્યારે–ત્યારે કૃણિક રાજાના મનમાં બહુ દુઃખ થતું હતું, આ કારણથી રાજગૃહ નગરને છોડીને રાજાએ પોતાની રાજધાની ચંપાનગરોમાં કરી અને ત્યાં પોતાના ભાઈઓ તથા કુટુંબિઓ સાથે રહીને રાજ્ય કરવા લાગે.
આ પ્રમાણે મહારાજ કૂણિકનું વર્ણન અહીં સમાપ્ત થાય છે. રથમુશલ સંગ્રામનું સંક્ષિપ્ત વર્ણન આ પ્રકારે છે
કૃણિક રાજાને યુદ્ધમાં સહાયતા કરવાવાળા કાલકુમાર આદિ દશ કુમારને રથમુશલ સંગ્રામમાં ઘણા માણસેને વિનાશ કરવાના કારણથી નરકમાસિરૂપ
શ્રી નિરયાવલિકા સૂત્ર