________________
सुन्दरबोधिनी टीका शास्त्रपरिचय तत्र निरयावलिका :
यत्रावलिकाप्रविष्टाः-श्रेणिष्ववस्थिताः इतरे च नरकाssवासाः प्रसङ्गतस्तद्गामिनश्च मनुष्यास्तिर्यञ्चः प्रतिपाद्यन्ते तास्तथा ( १ ), कल्पावर्तसिकाः - नाम - कल्पावतंसक देवप्रतिबद्धग्रन्थपद्धतिः, तास्तथा (२), पुष्पिताः - संयमभावनया पुष्पिताः सुखिताः प्राणिनः संयमाऽऽराधनपरित्यागेन ग्लानावस्थां प्राप्ताः सङ्कुचिताः सन्तो भूयस्तदाराधनेन पुष्पिता यत्र प्रतिपाद्यन्ते
२७
इन पांचों से प्रथम- -(१) निरयावलिका सूत्रमें नरकावासों का तथा उनमें उत्पन्न होने वाले मनुष्य और तिर्यञ्चों का वर्णन है ।
(२) द्वितीय-कल्पावतंसिका सूत्रमें सौधर्म आदि बारह देवलोकों में कल्पप्रधान इन्द्र सामानिक आदिकी मर्यादायुक्त - कल्पावतंसक विमानोंका और तप विशेषसे उनमें उत्पन्न होने वाले देवोंका तथा उनकी ऋद्धिका वर्णन है । (३) तृतीय पुष्पिता सूत्रमें जिन्होंने संयम भावनासे विकसित हृदय होकर संयम लिया, पीछे उसके आराधनाका परित्याग करनेमें शिथिल होनेसे ग्लान अवस्थाको प्राप्त हुए और फिर संयमकी आराधना करके पुष्पित और सुखी बने, उनका वर्णन है ।
એ પાંચેમાંથી પ્રથમ (૧) નિરયાવલિકા સૂત્રમાં નરકાવાસાનું તથા તેમાં ઉત્પન્ન થનારા મનુષ્ય તથા તિર્યંચાનું વર્ણન છે.
(૨) દ્વિતીય–પાવતસિકા સૂત્રમાં સૌધર્મ આદિ ખાર દેવલાકમાં ૩૯૫ પ્રધાન ઈંદ્રસામાનિક આદિ મર્યાદાયુક્ત કપાવતસક વિમાનાનું તથા તય વિશેષથી તેમાં ઉત્પન્ન થનારા દેવાનું તથા તેમની ઋદ્ધિનું વર્ણન છે.
(૩) તૃતીય–પુષ્પિતા સૂત્રમાં જેમણે સંયમ ભાવનાથી વિકસિત હૃદયપૂર્વક સયમ લીધે, પછી તેની આરાધનાના પરિત્યાગ કરવામાં શિથિલ થઈ જતાં પ્લાન અવસ્થા પ્રાપ્ત થઈ અને ફરી સયમની આરાધના કરી પુષ્પિત અને સુખી બન્યા તેનું વર્ણન છે.
શ્રી નિરયાવલિકા સૂત્ર