________________
सुन्दरबोधिनी टीका वर्ग ४ अध्य. १ श्री देवी
૨૦૬
भगवानने कहाहे देवानुप्रिये ! जिस प्रकार तुझे सुख हो पैसा करो।
उसके बाद वह भूता दारिका उसी धार्मिक रथपर चढी और वहाँसे राजगृहकी ओर आयी। राजगृह नगरमें जहाँ उसका घर था वहाँ गयी। अपने घर जाकर रथसे उतरी, अनन्तर अपने माता पिताके समीप पहुँची। जमालोके तरह हाथ जोडकर अपने माता पितासे प्रव्रज्याके लिये आज्ञा मांगी। उन लोगोंने आज्ञा दीहे पुत्री ! जैसो तुम्हारी इच्छा हो ।
उसके बाद उस सुदर्शन गाथापतिने विपुल अशन पान खाद्य और स्वाद्य इन चारों प्रकारके आहारको तैयार करवाया तथा मित्र ज्ञाति स्वजन बन्धुओंको निमन्त्रित किया और आदर सत्कार पूर्वक भोजन कराया। खाने पीने के बाद पवित्र હો સૈશ્વિવ (આજ્ઞાકારી ) પુરુષો યુવાવર તીક્ષાઢી તૈયારી આજ્ઞા હેતે
ભગવાને કહ્યું ––
હે દેવાનુપ્રિયે ! જે પ્રકારે તને સુખ થાય તેમ કર. ત્યાર પછી તે ભૂતાદારિકા તેજ ધાર્મિક રથ ઉપર ચડી અને ત્યાંથી રાજગૃહ તરફ આવી. રાજગૃહ નગરમાં જ્યાં તેનું ઘર હતું ત્યાં ગઈ. પિતાને ઘેર જઈ રથમાંથી ઉતરી, પછી પિતાનાં માતાપિતાની પાસે પહોંચી. જમાલીની પેઠે હાથ જોડીને પિતાનાં માતાપિતા પાસે પ્રવજ્યા લેવા માટે આજ્ઞા માગી. તેઓએ આજ્ઞા આપી:-“હે પુત્રી ! જેવી તારી ઈચ્છા.”
ત્યાર પછી તે સુદર્શન ગાથાપતિએ વિપુલ (ખૂબ) અશનપાન-ખાદ્યસ્વાદ્ય એવા ચારે પ્રકારના આહાર તૈયાર કરાવ્યા તથા મિત્ર, જ્ઞાતિ, સ્વજન બંધુઓને નિમંત્રણ આપ્યું અને આદર સત્કારપૂર્વક જોજન કરાવ્યું ખાવાપીવાનું થઈ રહ્યા પછી પવિત્ર થઈ કૌટુંબિક (આજ્ઞાકારી) પુરૂષને બોલાવી દીક્ષાની તૈયારી કરવાની આજ્ઞા દેતાં તેઓને આ પ્રકારે કહ્યું –દેવાનુપ્રિયે! તમે લેકે હજાર
શ્રી નિરયાવલિકા સૂત્ર