________________
४०४
____४ पुष्पचूलिकासूत्र आयी। वहाँ अपने धार्मिक रथपर चढी। उसके बाद वह भूता दारिका अपनी दासियोंसे परिवेष्टित हो राजगृह नगरके मध्यसे होती हुई गुणशिलक चैत्यमें पहुंची। वहाँ उसने तीर्थंकरोंके अतिशय, छत्र आदिको देखा और अपने धार्मिक रथसे उतरी। बादमें अपनी दासियोंसे परिवेष्टित हो पुरुषादानीय भगवान पार्श्व प्रभुके पास गयी और तीन बार प्रदक्षिणापूर्वक वन्दन नमस्कार करके उपासना करने लगी। उसके बाद पुरुषादानीय अर्हत् भगवान पार्श्व प्रभुने उस महती सभामें भूता दारीकाको धर्मोपदेश किया। अनन्तर भूता दारिका धर्म सुनकर उसे हृदयमें अवधारण कर हृष्ट तुष्ट हृदय हो भगवानको वन्दन और नमस्कार किया। पश्चात् उसने इस प्रकार कहा-हे भगवन् ! जिस प्रकार आपने निम्रन्थ प्रवचनका निरूपण किया है उस निर्ग्रन्थ प्रवचन पर मैं श्रद्धा रखती हूँ और उसके आराधनके लिये मैं उद्यत हूँ। हे भदन्त ! मैं अपने माता पिताको पूछकर आपके समीप प्रव्रज्या लेना चाहती हूँ।
બહાર બેસવાની શાળામાં આવી. ત્યાં પોતાના ધાર્મિક રથ ઉપર ચડી. ત્યાર પછી તે ભૂતા દારિકા પિતાની દાસીએથી પરિવેષ્ટિત થઈ રાજગૃહ નગરની વચ્ચે થઈને ગુણશિલક ચિત્યમાં પહોંચી. ત્યાં તેણે તીર્થંકરનાં અતિશયક છત્ર આદિ જયાં. ત્યાં પિતાના ધાર્મિક રથમાંથી નીચે ઉતરી. પછી પિતાની દાસીઓથી ઘેરાઈને પુરૂષાદાનીય ભગવાન પાર્શ્વ પ્રભુની પાસે ગઈ અને ત્રણવાર પ્રદક્ષિણા પૂર્વક વંદન નમસ્કાર કરી ઉપાસના કરવા લાગી. ત્યાર પછી પુરૂષાદાનીય અહંત ભગવાન પાર્શ્વ પ્રભુએ તે મોટી સભામાં ભૂતા દારિકાને ઘર્મોપદેશ કર્યો. પછી ભૂતા દારિકાએ ધર્મનું શ્રવણ કરી તેને હૃદયમાં અવધારણ કરી તુષ્ટ હદયથી ભગવાનને વંદન તથા નમસ્કાર કર્યો. પછી આ પ્રકારે કહ્યું –હે ભગવન્! જે પ્રકારે આપે નિન્ય પ્રવચનનું નિરૂપણ કર્યું છે તે નિર્ચન્જ પ્રવચનમાં હું શ્રદ્ધા રાખું છું અને તેના આરાધના માટે હું યત્નશીલ છું.
હે ભદન્ત ! હું મારાં માતાપિતાને પૂછીને આપની પાસે પ્રજ્યા લેવા
શ્રી નિરયાવલિકા સૂત્ર