________________
४०३
सुन्दरबोधिनी टीका वर्ग ४ अध्य. १ श्री देवी कुमारी थी, एक शिथिल नितम्ब और स्तनबाली थी, तथा अविवाहित थी। उस काल उस समयमें पुरुषादानीय ( पुरुषोंमें श्रेष्ठ ) नौ हाथके अवगाहनावाले अर्हत पार्श्व प्रभु उस नगरीमें पधारे । भगवानके दर्शनके लिये परिषद अपने २ घरसे निकली। उसके बाद वह भूता दारिका भगवान पार्श्व प्रभुके आनेका वृत्तान्त सुनकर हृष्ट तुष्ट हृदयसे माता पिताके समीप आयी और उनसे इस प्रकार कहाहे माता पिता ! पुरुषादानीय भगवान पार्श्व प्रभु तीर्थंकरपरम्परासे विचरते हुए देवगणोंसे परिवृत हो इस राजगृह नगरमें पधारे हैं, इस लिये मेरी इच्छा है कि पुरुषादानीय उन पार्श्व प्रभुकी चरण वन्दनाके लिये जाऊँ । पुत्रीकी ऐसी इच्छा जानकर उन्होंने कहा-जाओ बेटी ! जिस प्रकार तुम्हें सुख हो वैसा करो। प्रमाद मत करो।
उसके बाद वह भूता दारिका स्नान कर सभी प्रकारोंके अलङ्कारोंसे अपने को अलङ्कृतकर दासियोंसे परिवेष्टित हो अपने घरसे निकलकर बाहर उपवेशन शालामें
કન્યા) તથા જીર્ણ અને જીર્ણ કુમારી હતી, એટલે કે શિથિલ નિતંબ અને સ્તનવાળી તથા અવિવાહિત હતી. તે કાળ તે સમયે ત્યાં પુરૂષાદાનીય (પુરૂષમાં શ્રેષ્ઠ) નવહાથની અવગાહનાવાળા અહંતુ પાર્શ્વ પ્રભુ તે નગરીમાં પધાર્યા. ભગવાનનાં દર્શન કરવા માટે પરિષદુ પોતપોતાના ઘરમાંથી નીકળી. ત્યાર પછી તે ભૂતા દારિકા ભગવાન પાર્શ્વ પ્રભુના આવવાનું વૃત્તાન્ત સાંભળીને હર તુષ્ટ હૃદયથી માતાપિતાની પાસે આવી અને તેમને આ પ્રકારે કહ્યું -- હે માતાપિતા! પુરૂષાદાનીય ભગવાન પાર્શ્વ પ્રભુ તીર્થકર પરંપરાથી વિચરતા દેવગણેથી પરિવૃત આ રાજગૃહ નગરમાં પધાર્યા છે. આ માટે મારી ઈચ્છા છે કે પુરૂષાદાનીય તે પ્રભુની ચરણ વન્દનાને માટે જાઉં. પુત્રીની એવી ઈચ્છા જાણીને તેઓએ કહ્યું--જાઓ દીકરી ! જે પ્રકારે તમને સુખ થાય તેમ કરે. કઈ પ્રકારનું પ્રમાદ ન કરે.
ત્યાર પછી તે ભૂતા દારિકા સ્નાન કરી બધા પ્રકારના અલંકાર (ઘરેણું)થી વિભૂષિત થઈ દાસીઓથી પરિણિત (ઘેરાયેલી) થઈને પિતાના ઘેરથી નીકળી
શ્રી નિરયાવલિકા સૂત્ર