SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ २४४ ____ ३ पुष्पितास्त्र दुत्सवे जनसमुदायवासयोग्यां शालां वृष्ट्यादिभयभीतो विशालो जनसमूहोऽनुप्रविशति तथैव वैक्रियक्रियया चन्द्रदेवेन विरचितो देवगणो नाट्यकार्य दर्शयिवा स्वकीयं चन्द्रदेवशरीरमेवानुभविष्टः । हे भदन्त ! पूर्वभवः चन्द्रस्य प्राक्तनं जन्म कीदृशम् आसीत् ?, इति गौतमपृच्छां श्रुखा भगवानाहहे गौतम ! एवं वक्ष्यमाणरीत्या खलु-निश्चयेन तस्मिन् काले तस्मिन् समये 'श्रावस्ती' नाम नगर्यभवत् , कोष्ठकं चैत्यम् । तत्र खलु श्रावस्त्यां नगर्याम् अङ्गतिर्नाम गाथापतिरभवत्-आढयो-महान , ऋद्धयादिपूर्णों वा 'जाव' भगवानने कहा-हे गौतम ! जैसे किसी उत्सवमें फैला हुवा जनसमूह वृष्टि आदि के भयसे किसी एक विशाल घरमें प्रवेश करता है उसी प्रकार चन्द्रदेव अपनी वैक्रिय शक्तिसे देवताओंकी रचना कर नाटक दिखा उनको समेट कर अपने ही देवशरीरमें प्रविष्ट कर लिया । फिर गौतम स्वामीने पूछा-हे भदन्त ! चन्द्रदेव पूर्वजन्ममें कौन थे ? गौतमका ऐसा प्रश्न सुनकर भगवानने कहा-हे गौतम ! उस काल उस समयमें श्रावस्ती नामकी नगरी थी। उस नगरीमें कोष्ठक नामक चैत्य था । उस श्रावस्ती नगरीमें अङ्गति नामक एक गाथापति था। वह गाथापति बहुत बडी ऋद्धि ભગવાને કહ્યું–હે ગૌતમ! જેમ કોઈ ઉત્સવમાં વિખરેલો જનસમૂહ વરસાદ આદિના ભયથી કોઈ એક વિશાલ ઘરમાં પ્રવેશ કરે છે તેવી જ રીતે ચન્દ્રદેવ પોતાની વૈકિય શક્તિથી દેવતાઓની રચના કરી નાટક દેખાડી તેઓને સંકેલી લઈ પોતાના દેવશરીરમાં પ્રવેશ કરી લીધા. ફરી ગૌતમ સ્વામીએ પુછયુંહે ભદન્ત ! ચન્દ્રદેવ પૂર્વ જન્મમાં કેણ हता? ગૌતમને એ પ્રશ્ન સાંભળી ભગવાને કહ્યું- હે ગૌતમ! તે કાલે તે સમયે શ્રાવસ્તી નામે નગરી હતી. તે નગરીમાં કેષ્ઠક નામે ચૈત્ય હતું. તે શ્રાવસ્તી નગરીમાં અંગતિ નામે એક ગાથાપતિ હતું તે ગાથાપતિ બહુ મોટી શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy