SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ सुन्दरबोधिनी टीका वर्ग २ अध्य. १ पद्मअनगार २२७ भगवान के पास गया । वहाँ भगवानके उपदेशसे उसे वैराग्य हो गया । उसने महाबलके समान ही माता पितासे प्रव्रज्याकी अनुमति माँगी । तथा अन्तमें उसने प्रव्रज्या लेली और अनगार हो गया यावत् गुप्त बह्मचारी हो गया । उसके बाद वे पद्म अनगार श्रमण भगवान महावीर के तथारूप स्थविरोंके समीप सामायिक आदि ग्यारह अंगोंका अध्ययन किया । और बहुत सी चतुर्थ षष्ठ आदि तपस्या की । अनन्तर वे पद्म अनगार उदार - कठिन तपश्चर्या करनेसे तपः कर्मके आराधनके कारण उनका शरीर शुष्क - रूक्ष हो गया। मांस शोणितके सूख जानेके कारण इतने कृश हो गये कि उनके शरीरमें हड्डी और चमडा मात्र रह गया और उनकी सभी नसें दिखाई देने लगी । इसका विशेष वर्णन मेघ कुमारके समान जानना । मेघ कुमारके समान ही इनने धर्मजागरणा की और विपुल गिरि पर जाने आदिका विचार किया और मेघ कुमारके समान ही विपुल गिरिपर जाने के लिये भगवानसे पूछा । पूछकर स्वयं पुनः पञ्च महाव्रत ग्रहण किया । गौतम आदि ભગવાનની પાસે ગયા. ત્યાં ભગવાનના ઉપદેશથી તેને વૈરાગ્ય થઈ ગયા. તેણે મહાખલની પેઠેજ માતા પિતા પાસે પ્રત્રજયાની રજા માગી તથા છેવટે તેણે પ્રત્રજયા (દીક્ષા) લીધી અને અનગાર (ગૃહત્યાગી) થઇ ગુપ્ત બ્રહ્મચારી થઈ ગયા ત્યાર પછી તે પદ્મ અનગારે (ગૃહત્યાગી) શ્રમણ ભગવાન મહાવીરના તથારૂપ સ્થવિરાની પાસે સામાયિક આદિ અગીયાર અંગેાનું અધ્યયન કર્યું અને બહુ રીતની ચતુર્થ તથા છઠે આદિ (૧–૨ ઉપવાસ ) તપસ્યા કરી. પછી તે પદ્મ અનગારે ઉદાર કિઠન તપસ્યા કરવાથી તપ: કર્મનું આરાધન કરવાના કારણે તેમનું શરીર સુકાઇ ગયું, રૂક્ષ થઇ ગયું. લેાહી માંસ સુકાઇ જવાના કારણે એટલા દૃશ (નખળા ) થઈ ગયા કે તેમના શરીરમાં હાડકાં તથા ચામડાં માત્ર રહી ગયાં અને તેમની ખધી નસા દેખાવા લાગી. આનું વિશેષ વર્ણન મેઘકુમારના જેવું જાણવું. મેઘકુમારની પેઠેજ તેમણે ધર્મ જાગરણા કરી તથા વિપુલગિરિ ઉપર જવા આદિના વિચાર કર્યા તથા મેઘકુમારની પેઠેજ વિપુલ ગિરિપર જવા માટે ભગવાનને પૂછ્યું. પૂછીને પોતે કરીને પંચ મહાવ્રત ગ્રહણ કર્યાં. ગૌતમ આદિ શ્રમણ નિગ્રન્થાના શ્રી નિરયાવલિકા સૂત્ર
SR No.006357
Book TitleAgam 19 Upang 08 Niryavalika Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1948
Total Pages482
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, agam_nirayavalika, agam_kalpavatansika, agam_pushpika, agam_pushpachulika, & agam_vrushnidasha
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy