________________
२२८
२ कल्पावतंसिकासूत्र श्रमण निम्रन्थोंको तथा निर्ग्रन्थियोंको खमाकर स्थविरोंके साथ धीरे २ विपुल गिरि पर चढे । और वहाँ सविधि पादपोपगमन संथारा स्वीकारकर कालकी इच्छा नही करते हुए रहने लगे। और वे पद्म अनगार स्थविरोंके समीप ग्यारह अङ्गोंका अध्ययन किया और पूरे पाँच वर्षकी दीक्षापर्याय पाली ।
एक मासकी संलेखनासे साठ भक्तका छेदनकर अनुक्रमसे कालको प्राप्त हो गये। उनके कालप्राप्त करनेके बाद स्थविर लोग उन पद्म अनगारके भाण्डोपकरण लेकर भगवानके पास आये उनके आनेके बाद गौतमने भगवानसे पूछा हे भगवन् ! ये पद्म अनगार काल करके कहाँ गये ?
__भगवानने कहा-हे गौतम ! पद्म अनगार पूर्वोक्त प्रकारसे एक महीनेका सन्थारा कर और आलोचित प्रतिक्रान्त होकर अर्थात् आत्मशुद्धि करके काल अवसर काल प्राप्त होकर चन्द्रमासे ऊपर सौधर्म कल्पमें दो सागरकी स्थितिवाले देवपनेमें उत्पन्न हुए।
તથા નિર્ચથીઓને ખમાવીને સ્થવિરેની સાથે ધીરે ધીરે વિપુલગિરિ પર ચડયા અને ત્યાં વિધીસર પાદપપગમન સંથારે સ્વીકાર કરી મરણની ઈચ્છા વગર રહેવા લાગ્યા, તથા તે પદ્ધ અનગાર સ્થવિરોની પાસે અગીયાર અંગેનું અધ્યયન કર્યું અને પૂરા પાંચ વર્ષની દીક્ષા પર્યાય પાળી.
એક મહિનાની સંખનાથી સાઠ ભક્તનું છેદન કરી અનુક્રમે કાલને પ્રાપ્ત થયા. તેમના કાલ પ્રાપ્ત કર્યા પછી સ્થવિર લેક તે પ૦ અનગારના ભાંડેપકરણ લઈને ભગવાનની પાસે આવ્યા. તેને આવ્યા પછી ગૌતમે ભગવાનને પૂછ્યું–હે ભગવન્! આ પદ્ધ અનગાર કોલ કરીને કયાં ગયા ?
ભગવાને કહ્યું- હે ગૌતમ! પવા અનગર પૂર્વોક્ત પ્રકારે એક મહિનાને સંથારે કરી તથા આચિત પ્રતિકાત થઈ અર્થાત્ આત્મશુદ્ધિ કરી કાલને અવસરે કાલ પ્રાપ્ત થઈ ચંદ્રમાની ઉપર સીધર્મ ક૫માં બે સાગરની સ્થિતિવાળા દેવપણે ઉત્પન્ન થયા.
શ્રી નિરયાવલિકા સૂત્ર