________________
२२४
२ कल्पावतंसिकासूत्र
पुत्र था | उस कालकुमारकी पत्नी पद्मावती देवी जो अत्यन्त सुरूपा थी, वह पूर्वोपार्जित पुण्यसे मिले हुए मनुष्य सुखका अनुभव करती रहती थी ।
वासगृहमें सोयी
उसके बाद एक दिन वह पद्मावती देवी अपने अत्युत्तम हुई थी। उसके वासगृहकी दिवालें अत्यन्त मनोहर चित्रोंसे चित्रित थीं । उस घरमें अपनी कोमल शय्यापर सोती हुई उस रानीने स्वप्न में सिंहको, देखा । स्व देखनेके बाद वह जाग गयी । बादमें उसे स्वप्न दर्शन के अनुसार शुभ लक्षणवाला
1
पुत्र हुआ । उसका जन्मसे लेकर नामकरण पर्यन्त समी कृत्य महाबल कुमारके सदृश जानना । वह काल कुमारका पुत्र और पद्मावती देवीका अङ्गजात होनेसे उसका नाम पद्म रखा गया । इसके बादका सभी वृत्तान्त महाबलके सदृश जानना चाहिये । उसे आठ २ दहेज मिला । वह अपने ऊपरी महलमें सभी प्रकारके मनुष्यसम्बन्धी सुखोंका अनुभव करता हुआ निवास करता था ॥ १ ॥
વાન હતી. તે પૂર્વ ઉપાર્જીત પુણ્યથી મળેલા મનુષ્ય સુખનેા અનુભવ કરતી रहेती हेती.
ત્યાર પછી એક દિવસ તે પદ્માવતી ધ્રુવી પેાતાના અતિ ઉત્તમ वासગૃહમાં સુતી હતી. તે વાસગૃહની ભીંતે અત્યંત મનેાહર ચિત્રાથી ચીતરાયેલી હતી. તે ઘરમાં પેાતાની કામલ શય્યામાં સુતેલી તે રાણીએ સ્વપ્નામાં સિંહને જોયા. સ્વપ્ન દીઠા પછી તે જાગી ગઈ. પછી તેને સ્વપ્નદર્શનને અનુસરીને શુભ લક્ષણવાળા પુત્ર થયા. તેના જન્મથી માંડી નામકરણ સુધીનાં કર્મો મહાખલ કુમારના જેવાંજ જાણવાં. તે કાલકુમારના પુત્ર તથા પદ્માવતી દેવીની કુખે જન્મેલા હાવાથી તેનું નામ પદ્મ રાખવામાં આવ્યું. ત્યાર પછીના સર્વ વૃત્તાન્ત મહાખલની પેઠે જાણવા જોઇએ. તેને આઠ આઠ દહેજ મળ્યા અને તે પેાતાના ઉપલા મહેલમાં તમામ પ્રકારનાં મનુષ્યસંધી સુખા ભાગવતા તેમાં રહેતા હતા. ॥ ૧ ॥
શ્રી નિરયાવલિકા સૂત્ર