________________
सुन्दरबोधिनी टोका वर्ग २ अध्य.१पद्मकुमार
२२
(૨) પન્ન (૨) મા (૩) મદ્ર ( ) મુમદ્ર (૧) પમદ્ર (૬) રેન (૭) પન્નકુમ (૮) નજિનીપુરમ (૧) આનન્ટ સૌર (૨૦) નન્સના
श्री जम्बू स्वामी पूछते हैं:
हे भगवन् ! श्रमण भगवान महावीरने कल्पावतंसिकामें दस अध्ययनोंका निरूपण किया है। उसके प्रथम अध्ययनमें किस भावका निरूपण किया है ?
सुधर्मा स्वामी कहते हैं
हे जम्बू ! उस काल उस समयमें चम्पा नामकी नगरी थी । वहाँ पूर्णभद्र चैत्य था । उसनगरीमें कूणिक राजा राज्य करता था उसके पद्मावती नामकी रानी थी। उस चम्पानगरीमें राजा श्रेणिककी पत्नी महाराज कूणिककी छोटी माता काली नामकी रानी थी जो अत्यन्त सुकुमार थी। उस रानीके एक कालकुमार नामका
(૧) પદ્ય (૨) મહાપ (૩) ભદ્ર (૪) સુભદ્ર (૫) પદ્મભદ્ર (૬) પદ્યસેન (૭) પગુલ્મ (૮) નલિની ગુલ્મ (૯) આનંદ અને (૧૦) નંદન.
જમ્મુ સ્વામી પૂછે છે –
હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીરે કલ્પાવતંસિકામાં દશ અધ્યયનનું નિરૂપણ કર્યું છે. તેના પ્રથમ અધ્યયનમાં કયા ભાવનું નિરૂપણ કર્યું છે?
સુધર્મા સ્વામી કહે છે
હે જમ્બ! તે કાલે તે સમયે ચંપા નામની નગરી હતી, તેમાં પૂર્ણભદ્ર ચિત્ય હતો. તે નગરીમાં કૂણિક રાજા રાજ્ય કરતા હતા. તેમને પદ્માવતી નામની રાણી હતી, તે ચંપાનગરીમાં રાજા શ્રેણિકની પત્ની મહારાજ કૃણિકની નાની માતા કાલી નામની રાણ હતી જે અત્યંત સુકુમાર હતી તે રાણીને એક કાલકુમાર નામને પુત્ર હતા, તે કાલકુમારની પત્ની પાવતી દેવી જે બહુ સ્વરૂપ
શ્રી નિરયાવલિકા સૂત્ર