________________
सुन्दरबोधिनी टीका चेटक - कूणिकका दूतद्वारा संवाद
१८९
यानसहितः, सस्कन्धावारः= सशिविरः, 'छाउनी' इति भाषायाम् । शेषं
।
सुगमम् ॥ ४२ ॥
हे देवानुप्रिय ! वैशालीनगरीमें जाओ, वहाँ जाकर मेरे नाना राजा चेटकको हाथ जोड कर जय विजय शब्द के साथ उन्हें बधाकर इस प्रकार कहो कि हे स्वामिन्! राजा कूणिक की यह विज्ञापना है कि जो कुछ भी रत्न पैदा होता है उसपर राजकुलका ही अधिकार है । श्रेणिक राजाके राज्यकालमें दो रत्न उत्पन्न हुए, एक सेचनक गन्धहाथी, दूसरा अठारह लडीवाला हार । हे स्वामिन् ! राजकुलकी परम्परागत स्थितिका नाश जिससे न हो इसलिये आप हाथी और हार मुझे अर्पित करदें और वैहल्ल्य कुमारको भेजदें ।
उसके बाद वह दूत कूणिक राजाकी इस विज्ञप्तिको स्वीकार कर अपने धर आया, और वहाँसे वैशालीनगरी में जाकर राजा चेटकके सम्मुख उपस्थित हुआ । तथा उन्हे हाथ जोड जय विजय शब्दके साथ बधाकर, राजा कूणिककी विज्ञापना को इस प्रकार सुनायी - हे स्वामिन् ! राजा कूणिककी यह विज्ञापना है कि जो कुछ
હૈ દેવાનુપ્રિય ! વૈશાલી નગરીમાં જઈને મારા નાના રાજા ચેટકને હાથ જોડીને જય વિજય શબ્દો સાથે વધાવી આ પ્રકારે કહેજે કે હે સ્વામિન્! રાજા કૂણિકની એવી વિજ્ઞાપના છે કે જે કઇ પણ રત્ન પેદા થાય છે તેના ઉપર રાજકુલનાજ અધિકાર છે. શ્રેણિક રાજાના રાજ્ય કાલમાં એ રત્ન ઉત્પન્ન થયાં છે—એક સેચનક ગધહાથી અને ખીજું અઢારસરના હાર, હે સ્વામિન્! રાજકુલની પર પરાગત સ્થિતિના નાશ જેથી ન થાય તે માટે આપ હાથી અને હાર મને અર્પિત કરો અને વૈહલ્ક્ય કુમારને મેાકલી દો.
ત્યાર પછી તે ક્રૂત કૂણિક રાજાની આ વિજ્ઞપ્તિના સ્વીકાર કરી પોતાને ઘેર આવ્યા અને ત્યાંથી વૈશાલી નગરીમાં જઈ રાજા ચેટકની સમુખ ઉપસ્થિત થયા. અને તેમને હાથ જોડી જય વિજય શબ્દથી વધાવી રાજા કૂણિકની વિજ્ઞાપનાને આ પ્રકારે સંભળાવી ન્હે સ્વામિન્! રાજા કૂણિકની એમ વિજ્ઞાપના છે કે જે કઈ
શ્રી નિરયાવલિકા સૂત્ર