________________
१९०
___ निरयावलिका सूत्र भो रत्न उत्पन्न होता है उसपर राजकुलका अधिकार होता है। ये दोनों न श्रेणिक राजाके राज्यकालमें उत्पन्न हुए हैं, इसलिये हे स्वामिन् ! जिससे राजकुलकी परम्परागत स्थिति विनष्ट न हो यह ध्यानमें लेकर हाथी और हारको देदें तथा वैहल्ल्यकुमारको भी कूणिक राजाके पास भेजदें ।
दूत द्वारा राजा कूणिककी ऐसी विज्ञप्ति सुनकर राजा चेटकने दूतसे इस प्रकार कहना प्रारम्भ किया-हे देवानुप्रिय ! जिस प्रकार राजा कूणिक श्रेणिक राजाका पुत्र है, चेल्लना देवीका आत्मज है और मेरा दौहित्र है उसी प्रकार कुमार वैहल्ल्य भी श्रेणिक राजाका पुत्र–चेल्लना देवीका आत्मज और मेरा दौहित्र हैं, राजा श्रेणिकने अपनी जीवितावस्थामें ही सेचनक गन्धहाथी और अठारह लडीवाला हार कुमार वैहल्ल्यको प्रेमसे दिया है अतः इनपर राजकुलका अधिकार नहीं है तो भी यदि राजा कूणिक हाथी और हार लेना चाहता है तो उसे चाहिये कि राज्य राष्ट्र और जनपदका आधा भाग कुमार वैहल्ल्यको देदे । ऐसा करनेपर मैं हाथी
પણ રત્ન ઉત્પન્ન થાય છે તેના ઉપર રાજકુલને અધિકાર હોય છે. આ બે રત્નો શ્રેણિક રાજાના રાજ્ય કાલમાં ઉત્પન્ન થયાં છે. માટે તે સ્વામિન! જેથી રાજકુલની પર પરાગત સ્થિતિ વિનષ્ટ ન થાય તે ધ્યાનમાં લઈ હાથી તથા હારને અર્પણ કરે અને વેહત્ય કુમારને પણ કૂણિક રાજાની પાસે મોકલી આપે.
દૂત દ્વારા રાજા કૃણિકની એવી વિજ્ઞપ્તિ સાંભળી રાજા ચેટકે દૂતને આ પ્રકારે કહેવાનું શરૂ કર્યું - હે દેવાનુપ્રિય! જેવી રીતે રાજા કુણિક શ્રેણિક રાજાને પુત્ર છે ચેલના દેવીને આત્મજ છે તથા મારે દેહિ છે તેજ પ્રકારે કુમાર વિહલ્ય પણ શ્રેણિક રાજાને પુત્ર છે ચેલ્લના દેવીને આત્મજ તથા મારે દેહિત્રો છે. રાજા શ્રેણિકે પોતાની જીવિત અવસ્થામાંજ સેચનક ગંધહાથી તથા અઢાર સરવાળે હાર કુમાર વૈહલ્યને પ્રેમથી દીધેલ હોવાથી તેના ઉપર રાજકુલને અધિકાર નથી તેમ છતાં પણ જે રાજા કૃણિક હાથી અને હાર લેવા ચાહતા હોય તે તેમણે પણ રાજ્ય રાષ્ટ્ર તથા જનપદમાં અરધો ભાગ કુમાર વૈહલ્યને આપવો
શ્રી નિરયાવલિકા સૂત્ર