SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ २२४ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे मण्डलम्, एतावत्प्रमाणकमेव द्वितीयमपि मण्डलमिति त्रिंशदधिकानि अष्टादशशतानि, तानि च यदि द्वाभ्यां गुण्यते तदा जातानि ट्त्रिंशच्छतानि षष्टयधिकानि ३६६० एकैकस्मिन् रात्रिदिवसे त्रिशन्मुहर्त भवन्तीति प्रत्येकमेतेषु षष्टयधिक षट्रत्रिंशत् संख्यया गुण्यन्ते तदा भवति लौकमष्टानबति शतानि १०९८०० । तदनेन क्रमेण मण्डलस्य परिच्छेदपरिमाणं कथितमिति । ननु यानि यानि नक्षत्रानि यन्मण्डलस्थायीनि तेषां नक्षत्राणां तन्मण्डलेषु चन्द्रादि योगयोग्यमण्डलभागस्थापनं युक्तिमत्वात् श्रद्धेयम् नतु सर्वेष्वपि मण्डलेषु सर्वेषां नक्षत्राणां भागकल्पनं युक्तमिति चेदत्रोच्यते नहि नक्षत्रां चन्द्रादिभिः सह सम्बन्धो नियते दिने नियते देशे नियते काले वा भवति, किन्तु अनियते दिनेऽनियते देशेऽनियते ___ इतने भागरूप परिमाण वाला एक मण्डल होता है द्वितीय मंडल भी इतने ही भाग रूप परिमाण वाला होता है दोनों मंडलो के भागों का जोड ३६६० होता है एक २ रात्रि दिवस में ३० मुहर्त होते हैं तब ३६६० संख्यक भागों में से प्रत्येक मे ३० भाग की कल्पना करने पर ३६६० में ३० का गुणा करने से १०९८०० सब भाग होते हैं इस क्रम से मंडल का परिच्छेद परिमाण कहा है। शंका-जो जो नक्षत्र जिन जिन मंडलों पर स्थायी है उन उन नक्षत्रों का उन मंडलों पर चन्द्रादि योग योग्य मण्डल भागों की स्थापना युक्तिमतू होने से श्रद्धेय है पर समस्त मण्डलों में समस्त नक्षत्रों के भागकी कल्पना युक्तिमत् नहीं हैं ? तो इस शङ्का का समाधान ऐसा है-नक्षत्र का चन्द्रादिकों के साथ सम्पन्ध नियतदिन में नियत देश मे या नियत कालमें तो होता नहीं है किन्तु अनियत दिन में अनियत देश में या अनियत काल में होता है इस कारण उन उन मंडलों में उन उन नक्षत्र संबंधी जो सीमाविष्कम्भ है उसमें નક્ષત્ર ૨૧ ભાગોવાળું કપિત કરવામાં આવેલું છે. આ બધા ભાગોને સરવાળે ૧૮૩૦ હોય છે. આટલા ભાગરૂપ પરિમાણવાળું એક મંડળ હોય છે. દ્વિતીયમંડળ પણ આટલા જ ભાગરૂપ પરિમાણવાળું હોય છે. અને મંડળના ભાગોને સરવાળો ૩૬૬૦ થાય છે. એક-એક રાત્રિ દિવસમાં ૩૦ મુહૂર્ત હોય છે, ત્યારે ૩૬ ૬૦ સંખ્યક ભાગમાંથી દરેકમાં ૩૦ ભાગની કલ્પના કરવાથી ૩૬૬૦ માં ૩૦ ને ગુણિત કરવાથી ૧૦૯૮૦૦ બધા ભાગો થાય છે. આ ક્રમથી મંડળનું પરિછેદ પરિમાણ કહેવામાં આવેલ છે. શંકા-જે-જે નક્ષત્ર જે-જે મંડળે ઉપર સ્થાયી છે તે તે નક્ષત્રનો તે મંડળો ઉપર ચન્દ્રાદિગ યોગ્ય મંડળ ભાગોની સ્થાપના યુક્તિમતું હોવાથી શ્રદ્ધેય છે, પરંતુ સમસ્ત મંડળોમાં સમસ્ત નક્ષત્રના ભાગની ક૯૫ના યુક્તિમતું નથી ? તે આ શંકાનું સમાધાન આ પ્રમાણે છે-નક્ષત્રને ચન્દ્રાદિકની સાથે વેગ નિયત દિવસમાં નિયત દેશમાં અથવા નિયત કાળમાં થતું નથી પરંતુ અનિયત દિવસમાં, અનિયત દેશમાં અથવા અનિયત કાળમાં થાય છે. આથી તે તે મંડળોમાં તેમજ તે તે નક્ષત્ર સંબંધી જે સીમા વિધ્વંભ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006356
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1978
Total Pages567
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy