SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ प्रकाशिका टीका-चतुर्थवक्षस्कारः सू०२२ नीलवन्तादिह्रदवर्णनम् २५३ सहस्रं योजनानि आयामः, तदद्ध विष्कम्भः, इत्यादिकम् , तत्राऽऽचस्य नागेन्द्र उक्तः, शेषाणां व्यन्तरेन्द्राः, काश्चनपर्वतानां वर्णको यमक पर्वतवद् वक्तव्यः, नाभान्वर्थस्तु काश्चनवर्णोत्पलादि योगात् काश्चनपर्वताः, प्रमाणं योजनशतोच्चत्वं मूले योजनशत विस्तार इत्यादिकम् उत्तरकुरुहूदादिशेषहद पार्श्ववर्तिकाश्चनपर्वतापेक्षयेदं बोध्यम् अथवा प्रमाणं प्रतिहदं विंशतिः प्रतिपार्श्व दश सर्वसंख्यासंकलनया शतमित्यादिकम् 'पलिभोवमद्विइया देवा' पल्योपमस्थितिकाश्व देवा इति, राजधान्यश्चैतेषामनुक्ता अपि यमकदेवराजधानीवद् वक्तव्याः, ताश्च तत्तदभिलापेन वाच्या, सू० २२॥ जाता है। उसका प्रमाण एक हजार योजन का आयाम एवं उससे अझै विष्कम्भ कहा है। उनमें प्रथम जो उत्तर कुरु नामका हृद है उसका इन्द्र नागेन्द्र कहा है, बाकी के सब हृदों के व्यन्तरेन्द्र इन्द्र है। कांचन पर्वत का वर्णन यमक पर्वत के समान कहना चाहिए उसके नामकी अन्वर्थता कांचन वर्णन उत्पलादि होने से एवं उसके योग से कांचन पर्वत ऐसा कहे जाते हैं। उसका-प्रमाण एकसो योजन ऊंचा मूल में सो योजन के विस्तारवाले इत्यादि उत्तर कुरु हृदादि शेषहद के पार्श्वस्थ कांचन पर्वत की अपेक्षा से जानना, अथवा प्रतिहद का प्रमाण वीस योजन प्रतिपार्श्व का दस योजन सब को जोडने से सो योजन इत्यादि समझलेवें 'पलिओवमट्टिईया देवा' पल्योपम की स्थितिवालेदेव इत्यादि तथा उनकी राजधानी यहां न कहने पर भी यमक देवकी राजधानी के कथनानुसार समझलेवें ॥सू०२२॥ માલ્યવાન વક્ષસ્કારના જેવી કાંતી હોવાથી તેમજ ઉત્પલ વિગેરે માલ્યવાનના જેવા હોવાથી તથા માલ્યવાન દેવ ત્યારે સ્વામી હોવાથી માલ્યવાન હૃદ એવું નામ કહેવાય છે. તેનું પ્રમાણ એક હજાર યોજન જેટલા આયામ અને તેનાથી અર્થો વિકેભ કહેલ છે. તેમાં પહેલું જે ઉત્તરકુર નામનું હૃદ છે, તેને ઈન્દ્ર નાગેન્દ્ર કહેલ છે. બાકીના બીજા બધા નો ઈદ્ર વ્યન્તર દેવ છે. કાંચન પર્વતનું વર્ણન યમક પર્વતના વર્ણન પ્રમાણે કહેવું જોઈએ. તેના નામની અન્વર્થતા કાંચન વર્ણના ઉત્પલાદિ હોવાથી અને તેના વેગથી કાંચન પર્વત એ પ્રમાણેનું નામ કહેવાય છે. તેનું પ્રમાણ એક સે જન જેટલે ઊંચે મૂલમાં એક સે જનના વિસ્તારવાળે ઈત્યાદિ પ્રકારથી ઉત્તરકુર ફુદાદિ શેષ હૃદના પાર્શ્વસ્થ કાંચન પર્વતની અપે. ક્ષાથી સમજવું અથવા દરેક હૃદનું પ્રમાણ વીસ એજનનું દરેક પાર્શ્વનું દસ યોજન प्रधान भाथी से योन. थ य छे त्यादि सभ यु. 'पलियोवमदिईया देवा' પલ્યોપમની સ્થિતિવાળા દેવ ઈત્યાદિ તથા તેમની રાજધાની અહિયાં ન કહેવા છતાં યમક દેવની રાજધાનીના કથનાનુસાર સમજી લેવી. આ સૂ૨૨ છે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006355
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages806
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size51 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy