SearchBrowseAboutContactDonate
Page Preview
Page 870
Loading...
Download File
Download File
Page Text
________________ ८५८ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे प्रपश्चनप्रकारः नृत्यवाद्यगीतादि यावन्नाटकम् प्रकारः इत्यर्थः तथा चतुर्विधस्य काव्यस्य ग्रन्थस्य धर्म १ अर्थ२ काम ३ मोक्ष ४ लक्षणपुरुषार्थनिबद्धस्य अथवा संस्कृत १ प्राकृता २ पभ्रंश ३ संकीर्ण ४ भाषानिबद्धस्य गद्य १ पद्य २ गेय ३ चौर्ण ४ पदबद्धस्य वा उत्पत्तिः निष्पतिः तद्विधिः, तत्र आय काव्यचतुष्कं धर्मार्थादि प्रसिद्धम् द्वितीयचतुष्के संस्कृतप्राक. तद्वयं प्रसिद्धमेव अपभ्रंशः ततद्देशेषु शुद्धतया भाषितम् सङ्कीर्ण भाषा शोरसैन्यादि भाषा तन्निबद्धस्य तथा तृतीयचतुष्के गद्यम् अच्छन्दोबद्धं शस्त्रपरिज्ञाध्ययनवत्, पद्य छन्दोबद्धं विमुक्त्यध्ययनवत् गेयम् निषाध ऋषभ-गान्धार-षड्ज-मध्यम-धैवत, परिशाधित तन्त्री लयसमन्वितं गेयं भवति तत्र गान्धाररीत्या बद्धं परिशोधितं गानयोग्यम्, गेयमिति. चौर्णम् बाहुलकविधिबहुलं गमपाठबहुलं निपातवहुलनिपाताव्ययबहुलम् ब्रह्मचर्याध्ययनपहुआ प्रदर्शन के प्रकार की तथा धर्म अर्थ काम और मोक्ष इन पुरुषार्थों के प्रतिपादन करने वाले ग्रन्थों को अथवा-संस्कृत, प्राकृत अपभ्रंश और संकीर्ण इन चार प्रकार की भाषाओं में निपद्र ग्रन्थों की अथवा गद्य, पद्य, गेय और चौर्ण पदों से बद्ध ग्रन्थ-इनकी और समस्त प्रकार के त्रुटिताङ्गो की निष्पत्ति होतो है, इन में धर्मार्थादि पुरुषार्थ चतुर्थष्टय से निबद्ध जो चतुर्विध काव्य है वह तो प्रसिद्ध है तथा द्वितीय प्रकार का चतुर्विध काव्यभो जो कि संस्कृत प्राकृत भापाओं में निबद्ध हुआ है. प्रसिद्ध है. अपभ्रंश काव्य निबद्ध होता है. तथा शौरसैनी आदि भाषाओं में जो काव्य निवद्ध होता है वह संकीर्ण भाषा निबद्ध काव्य है। तृतीय चतुष्क वह है जो भिन्न भिन्न देशों की भाषाओं में जो काव्य शस्त्र परिज्ञाध्ययन की तरह छन्दो रचना से निबद्ध नहीं होता है वह पद्य काव्य है । निषाध, ऋषभ गान्धार षड्ज मध्यम और धैवत इन स्वरो में निबद्ध होता है और इन्ही के अनुरूप तन्त्रीलय आदि से समन्वित होता हुआ गाने के लायक होता है वह गेय काव्य है. जो काव्य ब्रह्मचर्याध्ययन पद की तरह बाहुलक विधि बहुल होता है । गम पाठ बहुल होता है। निपात बहुल होता है निपात अव्यय નના પ્રકારની તેમજ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થોનું પ્રતિપાદન કરનારા ગ્રન્થની અથવા સંસ્કૃત, પ્રાકૃત અપભ્રંશ અને સંકીર્ણ એ ચાર પ્રકારની ભાષાઓમાં નિબદ્ધ શ્રાની અથવા ગદ્ય-પદ્ય ગેય, અને ચોર્ણ પ થી બદ્ધ ગ્રન્થ-એમની અને સમસ્ત પ્રકારના ત્રુટિતાગોની નિષ્પત્તિ હોય છે. એમાં જે ધર્માથદિ પુરૂષાર્થ ચતુષ્ટયથી નિબદ્ધ ચતુર્વિધ કાવ્યો છે તે તે પ્રસિદ્ધ છેજ તેમજ દ્વિતીય પ્રકારના ચતુર્વિધ કાવ્ય પણ કે જે સત.. પ્રકૃત ભાષાઓમાં નિબદ્ધ થયેલાં છે, પ્રસિદ્ધ છે. અપભ્રંશ કાવ્ય તે છે કે જે ભિન્ન ભિન્ન દેશની ભાષાઓમાં નિબદ્ધ હોય છે. તથા શૌરસેની વગેરે ભાષાઓમાં જે કાવ્યો નિબદ્ધ હોય છે તે સંકીર્ણ ભાષા નિબદ્ધ કાવ્ય છે. તૃતીય ચતુષ્કમાં જે કાવ્ય શાસ્ત્ર પતિજ્ઞાધ્યયનની જેમ છન્દોરચનાથી નિબદ્ધ હતુંનથી તે પદ્ય કાવ્ય છે. નિષાધ, કાષભ, ગાંધાર, ષડૂજ, મધ્યમ અને પૈવત એ સ્વરોમાં નિબદ્ધ હોય છે. અને એમના અનુરૂપ તન્નાલય વગેરેથી સમન્વિત થઈને ગાવાલાયક હોય તે ગેયકાવ્ય કહેવાય છે. જે કાવ્ય બ્રહ્મચર્યાધ્યયન પદની જેમ બાહુલક બહુલ હોય છે. ગરમ પાઠ બહુલ હોય છે. નિપાત, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy