SearchBrowseAboutContactDonate
Page Preview
Page 708
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे कुसलाओ विणोआओ अप्पेगइयाओ कलसहत्थगयाओ जाव अनुगच्छंतीति' न केवलं राजेश्वरप्रभृतयः सुषेणं सेनापति मनुगच्छन्ति अपितु किङ्करो जना अष्टादश दास्यः अपि कास्ता इत्याह कुब्जा:-बक्रजङ्घाः, चिलात्याः-चिलातदेशोद्भवाः यावत्पदात् वामनिकाः वडभिकाः, बर्बर्यः बकुशिकाः, जोनिक्यः, पल्हविका इत्यादयोऽष्टादश तत्तदेशोद्भवत्वेन तत्तनामिकाज्ञेयाः, कुब्जा वामनिका वडभिका इत्येतातिलस्तु विशेषणभूताः इत्यादिपूर्ववत् तत्र पूर्वापेक्षयाऽयं विशेषः किं लक्षणाश्चैय्यः ? 'इंगीय चिंतिय पत्थियविआणिआऊ' इङ्गितचिन्तितप्रार्थितविज्ञायिकाः, तत्र इङ्गितेन नयनादि चेष्टयैव कथनादिभिः चिन्तितं प्रभुणा मनसि संकल्पितं यद्यत् प्रार्थितं तस्य विज्ञायिकाः याः ताः तथा, तथा निपुणकुशलाः अत्यन्त कुशलाः, तथा विनीताः आज्ञाकारिण्यः अप्येकिकाः अप्पेगइयाओ कलसहत्थगयाओ जाव अणुगच्छंति) केवल सुषेण सेनापति के पीछे पीछे राजेश्वर आदि जनमंडलीही नही चल रही थी कन्तु उनके पीछे पीछे १८ प्रकार की दासियां भी चल रही थी-उनके नाम इस प्रकार से हैं-कोई कोई दासियां चिलात देशोद्भवाथी, इसलिये उन्हें चिलात कहा गया है. यावत्पद से गृहीत कोई कोई दासियां बर्बर देश की थी इसलिये उन्हें बबेरी कहा गया है . कोई बकुश देश की थी इसलिये उन्हें बकुशिका कहा गया है कोई कोई जोनिक देश की थी इसलिये उन्हें जोनिकी कहा गया है कोइ कोइ पल्हवदेशकी थी इसलिये उन्हें पल्हविका कहा गया है . इनमें कितनीक दासियां कुब्जा वक्र जचाओं वाली थी, कितनीक बामन-बोने शरीर वाली थी. और कितनीक दासियां वडनिका थी ये सब चेटियां-दासियां नयनादिकी चेष्टा से ही कथन की तो बात दूर ही रही प्रभु के द्वारा चिन्तित मन में संकल्पित किये गये विषय को, तथा प्रार्थित्त विषय को जान जाती थी तथा ये अपने काम में निपुण कुशल-अत्यन्त कुशल थी साथ साथ में अप्पेगइयाओ कलसहत्थगयाओ जाव अणुगच्छंति) सुषेण सेनातिनी ॥ ५॥७॥ ५४त રાજેશ્વર વગેરે જનમંડળી જ ચાલી રહી હતી એવું નથી પણ તેની પાછળ ૧૮ પ્રકારની દાસીઓ પણ ચાલી રહી હતી. તેમનાં નામ આ પ્રમાણે છે. કેટલીક દાસીઓ ચિલાત દેશદ્દભવ હતી, એથી તેમને ચિલાત કહેવામાં આવે છે, યાવત્ પદથી ગૃહીત કેટલીક દાસીઓ પ્રખર દેશની હતી. એથી તેમને ખબરી કહેવામાં આવી છે. કેટલીક દાસીઓ બકુશ દેશની હતી, એથી તેમને બકુશી કહેવામાં આવી છે. કેટલીક દાસીઓ જેનિક દેશની હતી એથી તેમને જનકી કહેવામાં આવી છે. કેટલીક દાસીઓ પલ્લવ દેશની હતી એથી તેમને પલ્લવિકા કહેવામાં આવી છે. એ દાસીઓમાં કેટલીક દાસીઓ કુજ વક્રજંઘાએ વાળી હતી. કેટલીક વામન ઠીંગણા શરીરવાળી, કેટલીક દાસીઓ વડમિકા હતી, એ બધી દાસીએમાંથી કંઈક કહ્યા પહેલાં જ નયનાદિની ચેષ્ટાઓથી, પ્રભુ વડે ચિંતિત મનમાં સંકલ્પિત કરવામાં આવેલા વિષયને તથા પ્રાર્થિત વિષયને જાણી લેતી હતી, એ દાસીએ પિતાના કામમાં નિપુણ કુશળ–અત્યંત કુશળ હતી, એ દાસીએ વિનીત અને આજ્ઞા કારિણી પણ હતી. એમાં કેટલીક દાસીઓના હાથમાં ચન્દનના કળશે હતા અહીં યાવત્ પદથી પ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy