SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे सुपमदुष्षमायाः पश्चिमत्रिभागवर्णनप्रसङ्गे मनुष्यविषये यादृशो गौतमप्रश्नः यादृशं च भगवदुतरं तत्सर्वमिहापि कुलकरवर्णनम् ऋषभस्वामिवर्णनं च परित्यज्य संग्राह्यम् । एतदेवदर्शयति (मणुयाणं जा चेव ओसप्पिणीए पच्छि मे वत्तव्यया सा भाणियव्या कुलगरवज्जा उसमसामिवज्जा) मनुजानां यांचव अवसर्पिण्यां पच्छिमे त्रिभागे वकन्यता सा भणितव्या कुलकरवर्जा ऋषभस्वामिवर्जा इति । अयं भावः अवसपिणी सम्बन्धि सुषमदुषमायाः पश्चिमत्रिभागे काले यादृशं मनुजानां वर्णनं गतं तादृशमेव वर्णनमत्रापि वक्तव्यम् , परन्तु कुलकरवर्णनम् ऋषभस्वामिवर्णनं चात्र न वक्तव्यम् यतोऽवसर्पिण्या: सुषमदुष्षमायाः समायाः पश्चिमे त्रिभागे या दण्डनीत्यादयः कुलकरैः प्रवय॑न्ते, ऋषभस्वा, मिना च या अन्नपाकादिक्रियाः शिल्पकलाश्वोपदयन्ते ताश्चोत्सर्पिण्या: सुषमदुष्षमायाः समायाः प्रथमे त्रिभागे न प्रवर्त्यन्ते न चाप्युपदयन्ते । अयं भावः उत्सर्पिण्या द्वितीयारके ये कुलकरा मवन्ति तत्प्रवर्तितदण्डनीत्यादीनामेव चतुर्थारकेऽनुवृत्तिर्भवति पाकादिक्रियाणां शिल्पकलानां चापि पूर्वप्रवृत्तानामेव तत्रानुवृत्तिर्भवतीति तत्तत्प्रतिपादकपुरुषानावश्यकतेति अवसर्पिणीतृतीयारक पश्चिमत्रिभागकालवर्णने कुलकरवर्णनमृषभस्वामिवर्णनं च वर्जयित्वा सर्व वाच्यमिति । अथवा-'ऋषभस्वामिवर्जा' इत्यस्य 'ऋषभस्वाकलाओं का उपदेश कि या है वे सब उत्सर्पिणी के सुषमदुष्षमा नामके प्रथम त्रिभागमें प्रचलित नहीं हुई और न उपदिष्ट ही हुइ हैं तात्पर्य कहने का यह है उत्सर्पिणी के द्वितीय आरक में जो कुलकर होते हैं उनके द्वारा प्रवर्तित दण्डनीत्यादिकों की ही चतुर्थ आरक में अनुवृत्ति होती है तथा पूर्वप्रवृत्त ही पाकादि क्रियाओं को की और शिल्प कलाओं को भी वहां पर अनुवृत्ति होती है इसीलिये यहां इनके प्रतिपादक पुरुषों की अनावश्यकता प्रकट को गइ है और ऐसा कहा गया है कि अवसर्पिणी के सुषम दुष्षमा के पश्चिम विभाग के वर्णन के समय मनुष्यों का जैसा वर्णन किया गया है वैसा वह सब वर्णन कुलकर और तीर्थकर ऋषभस्वामी के वर्णन को छोडकर कहलेना चाहिये अथवा "ऋषभस्वामो वर्ना" का अभिप्राय ऋषभस्वामो તેવું જ વર્ણન ફક્ત કુલકરના તેમજ ઋષભ સ્વામીના વર્ણનને બાદ કરીને અહી' પણ સમજવું જોઈએ. કેમકે અવસર્પિણીના સુષમ દુષમાના પશ્ચિમ વિભાગમાં જેટલા પ્રકારની દંડનીતિઓની પ્રવૃત્તિ કુલકરેએ કરેલી છે અને કષભ સ્વામીએ જે અન્ત પાક વગેરે કિયા એનો અને શિલ્પકલાને ઉપદેશ કર્યો છે. તે બધું ઉત્સર્પિણીના સુષમદુષમાના પ્રથમ વિભાગમાં પ્રચલિત થયું નથી અને ઉપદિષ્ટ પણ થયું નથી. તાત્પર્ય આ પ્રમાણે છે કે ઉત્સવણીના દ્વિતીય આરકમાં જે કુલકર હોય છે, તેમના વડે પ્રવર્તિત દંડનીતિ વગેરેની જ ચતુર્થ આરકમાં અનુવૃત્તિ હોય છે તેમ જ પૂર્વ પ્રવૃત્ત પાકદિ ક્રિયાઓની અને શિ૯૫ કળાઓની પણ ત્યાં અનુવૃત્તિ થતી એટલા માટે અહીં એમના પ્રતિપાદક પુરુષોની અનાવ શ્યકતા પ્રકટ કરવામાં આવી છે અને એવું કહેવા માં આવ્યું છે કે અવસર્પિણી ના સુપમ સુષમાના પશ્ચિમ વિભાગના વર્ણન સમયે મનુષ્યનું જે પ્રમાણે વર્ણન કરવામાં આવેલું છે, તેવું જ વર્ણન કુલકર અને તીર્થંકર ઋષભસ્વામીના વર્ણનને બાદ કરીને સમજવું જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy