SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ ४६६ जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे अपि पदार्थाः कदाचित् स्मरणावस्थायां मनोज्ञा इवाभान्ति अतएवाह-(अमणामा) अमनोऽमाः-मनसा अभ्यन्ते-गम्यन्ते स्मरणावस्थायां ये ते मनोऽमाः, न मनोऽमा इत्यमनोऽमाः स्मरणावस्थायामपि मनसः प्रतिकूला इत्यर्थः, अथवा- एकार्थका एते शब्दा अतिशयानिष्टतासूचनाय । तथा-( हीणस्सरा) हीनस्वराः-होनः स्वरो येषां ते तथा-रुग्णस्वरसदृशस्वरयुक्ताः (दीणस्सरा) दीनस्वराः दीनः स्वरो येषां ते तथा-दीन जनस्वरसदृशस्वरयुक्ताः (अणिहस्सरा) अनिष्टस्वरा:-अनिष्ठः श्रवणारमणीयः स्वरो येषां ते तथा कर्णकटुस्वरयुक्ताः अतएव (अप्पियस्सरा) अप्रियस्वरा:-अप्रियः स्वरो येषां ते तथा कर्णप्रियस्वरयुक्ताः अतएव (अमणुण्णस्सरा) अमनोज्ञस्वरा:= अशोभनस्वरयुक्ताः, तथा (अमणामस्सरा) अमनोऽमस्वराः सर्वथा मनः प्रतिकूलस्वरयुक्ताः, तथा-(अणादेजवयणपचायाया) अनादेयवचनप्रत्यायाता:-अनादेयम्-अशोभनत्वादस्पृहणीयं वचनं प्रत्यायातंजन्म च येषां ते तथा-अस्पृहणीयवचना अस्पृहणीयजन्मानश्चेत्यर्थः, तथा (णिल्लज्जा) निर्लज्जा:-लज्जारहिताः (कूडकवडकलहवहबंधवेरनिरया) कूट कपट कलहवधबन्धवैरनिरताः-कूट-कूटद्रव्यं भ्रान्तिजनकद्रव्यं, कपट:-परप्रतारणाय वेषान्तरकरणं, कलहः युद्धं, अवस्थामें भी ये मनके प्रतिकूल ही प्रतिभासित होगे अथवा ये सब शब्द अतिशयरूप से अनिष्टता को ही सूचना करने के लिये पर्यायवाचीरूप से प्रयुक्त हुए हैं। तथा इनका जो स्वर होगा वह रुग्ण व्यक्ति के स्वर के जैसा होगा, दीनजनों का जैसा स्वर होता है वैसा इनका स्वर होगा, सुनने में कानों को इन का स्वर अरमणीय होगा इसलिए ये अनिष्ट स्वर वाले होगें. कर्णक टुस्वर से ये युक्तहोगें अत एव ये अप्रिय स्वरवाले होगें. इनका स्वर मन को बिलकूल नहीं रुचेगा इसलिये ये अमनोज्ञ स्वरवाले होगें इनके स्वर की याद आनेपर भी मनग्लानि से भर जावेगा इसलिये ये अमनोऽमस्वर वाले होगें इनके वचन सुनने तककी भी इच्छा कोई नहीं करेगा. और न कोई इनके जन्मपाने की सराहना ही करेगा, ये सब लज्जाहोन होगें कूटमें-भ्रान्ति जनक द्रव्य में, कपट में--पर को प्रसारण करने के लिये वेषान्तर कर ने में - कलह-झगड़ा लडाई कर એ મનના વિષયભૂત થશે નહિં અર્થાત્ એમને જોઈને કોઈ પણ દિવસે આ જાતનો વિચાર નહીં થશે કે એ એ શુભ છે. તેમજ મરણ અવસ્થામાં પણ એ મન માટે પ્રતિકળજ પ્રતિભાસિત થશે. અથવા એ બધા શબ્દ અતિશય રૂપમાં અનિષ્ટતાને જ સૂચિત કરવા માટે અત્રે પર્યાયવાચીના રૂપમાં પ્રયુક્ત થયેલા છે. તેમજ એમને જે સ્વર થશે તે રુણ વ્યક્તિના સ્વર જેવો થશે. દીનજનેને જેસ્વર હોય છે, તે એમને સ્વર થશે. કાને માટે એમનો સ્વર અરમણીય થશે એટલે કે કણે કટુ શબ્દ તેઓ ઉચ્ચારશે એથી એ અનિષ્ટ સ્વરવાળા થશે. કર્ણ કટુ સ્વરથી એ યુક્ત થશે, એથી એ અપ્રિયસ્વરવાળા થશે. એમને સ્વર મનને બિલકુલ ગમશે નહિ તેથી એ અમનેઝ સ્વરવાળા થશે. એમના સ્વરની સ્મૃતિ થતાં જ મન ગ્લાનિ યુક્ત થઈ જશે. એથી એ અમનેમ સ્વરવાલા થશે. એમના વચનને સાંભળવાની પણ કોઈ ઈચ્છા કરશે નહિ, અને એમના જન્મ ને લઈને પણ કોઈ સરાહના કરશે નહિ. એ સર્વે નિર્લજજ થશે કૂટમાં-ભ્રાન્તિ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy