SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ३१० जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे विषमेषु च वर्षेषु भवन्ति असाराणि ओषधिबलानि । ओषधिदौर्बल्येन च आयुः परिहीयते नराणाम् ||४|| इति । एषा वर्णगन्धादिपर्यवाणां हानि रवसर्पिणीकालदोषेण बोध्या इयं तु दुष्षमामाश्रित्य वाहयेन भवति शेषारकेषु तु यथासंभवं विज्ञेयेति । ननु नित्यद्रव्यस्यापि कालस्य कथं हानि ?' इति शङ्ककस्याशङ्का निवारणार्थं भवता वर्णगन्धादि पर्यवाणां हानिर्निर्दिष्टा, वर्णादि पर्यवाच पुद्गलधर्माः, हीयमानैस्तैः कालस्य हानिरसंभाव्या, नहि अन्यधर्मैर्हीयमानैः अपरस्य हानिः क्वचिद् दृष्टा यद्यन्यधर्मैर्हीयमानैरपरस्य हानिः स्वीक्रियेत, तर्हि वृद्धाया वयोहानौ युवत्या अपि वयोहानि: प्रसज्येत, न चैवं भवतीति चेत्, आह, कालो हि कार्यमात्रस्य कारणमिति कार्यगतधर्मान् कारणेऽप्युपचर्य कालस्य हानिरुक्ते न काऽपि विप्रतिपत्तिरिति ॥ सू० ३४ || इनका भाव स्पष्ट है इन वर्ण गन्ध आदि पर्यायों को हानि अवसर्पिणी काल के दोष से होती है ऐसा जानना चाहिये, दुष्षमा आरक को आश्रित करके तो वर्ण गन्ध आदिकों को हानि बहुत अधिक रूप में होती है शेष आरकों में यथा संभव हो होती है ऐसा तीर्थंकरों का आदेश है । काल को तो नित्य द्रव्य माना गया है फिर इसकी हानि कैसे होती है ? इस प्रकार शङ्का करने वाले की शङ्का को निवारण करने के निमित्त आपने जो वर्ण गन्ध आदि पर्यायों की हानि कही हैं सो यह कथन तो ठीक है क्योंकि वर्णादिकों की पर्यायें पुद्गलधर्मरूप हैं, परन्तु इन हीयमानों के द्वारा काल की हानि होना तो असंभवित है क्यों कि अन्य की हानि में अन्य की हानि नहीं होती है कहीं ऐसा तो देखा नहीं जाता है कि वृद्धा की क्यों हानि में युवती के वय की हानि होती हो' सो इसका उत्तर ऐसा है कि काल कार्यमात्र के परिवर्तन में कारण होता है इसलिये कार्यगत धर्मों का कारण में भी उपचार कर लिया जाता है अतः यहाँ पर इसी बात को लेकर काल की हानि कह दो गई है, इसमें विवाद जैसी कोई बात नही है || ३४ ॥ એમના ભાવ સ્પષ્ટ છે. આ બધાં વણુ ગન્ધવગેરે પર્યાયાની હાનિ અવસર્પિણી કાળના દોષથી થાય છે, એમ સમજવુ જોઈ એ. દુખમા આરકને આશ્રિત કરીને તાવણું ગન્ધ વગેરે આદિકાની હાનિ અત્યધિક રૂપમાં થાય છે. શેષ આરકામાં યથાસંભવ જ થાય છે, એવી તીથ કરેાની આજ્ઞા છે. કાળને તા નિત્ય દ્રવ્ય માનવામાં આવેલ છે. તેા પછી એને હાનિ કેવી રીતે થાય છે ? આ જાતની શંકા કરનારાઓની શકાનું નિવારણ કરવા માટે તમે જે વણી ગન્ધ વગેરે પર્યાયની હાનિ બતાવેલ છે. તે આ કથન તેા ઠીક જ છે. કેમ કે વર્ણાદિકેની પર્યાયા પુદ્ગલ રૂપ છે, પણ આ હીયમાનેા વડે કાળની હાનિ થવી એ તે અસંભવિત છે કેમ કે અન્યની હાનિમાં કેઈ અન્યની હાનિ થતી નથી. કાઈ સ્થળે આવુ તે જોવામાં આવતુ નથી કે વૃદ્ધાની વયેહાનિમાં યુવતીના વયની હાનિ થતી હોય. તા આના જવાબ આ પ્રમાણે છે કે કાળ કાર્ય માત્રના પરિવર્તનમાં કારણભૂત હાય છે. એથી કાગત ધર્મના કારણમાં પણ ઉપચાર કરવામાં આવે છે. એથી અહી’ એ વાતને લઈ ને જ કાલની હાનિ કહેવામાં આવી છે. એમાં વિવાદ જેવી કોઈ વાત નથી. ૫૩૪ા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
SR No.006354
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages992
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size62 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy