________________
प्रकाशिकाटीका द्वि० वक्षस्कार सू.२७तस्मिन्कालेगृहादिकानिसन्तिनवेतिप्रश्नोत्तराणि २६३ જેનોનિ ! ફત્ત, ગ્રાહ-શાપથ ક્ષેત્રાન્તરત તેષ પંદરમન પુષમણमाकालेऽपि भरते वर्षे तत्सत्ता संभाब्यत एवेति नात्र संशयाऽवकाश इति ॥सू.२७॥ के द्वारा जो आजीविका की जाती है वह भी अप्सिकला या शस्त्रकला है लेखन कला का नाम मषि है, कृषि कला का नाम कृषि है, वणिग् कला का नाम वणिक् है खरीदने बेंचने की कला का नाम पणित है, व्यापार कलाका नाम वाणिज्य है, घटित सुवर्ण का नाम सुवर्ण है, मात्र सोने का नाम हिरण्य है । चांदी का नाम भी हिरण्य है। वैडूर्य आदि का नाम मणि है, मुक्ता फल का नाम मौक्तिक है, दक्षिणावर्त्तादि वाला जो प्रशस्त शङ्ख है वही यहां शङ्ख शब्द से लिया गया है, स्फटिक आदि रूप जो ठोस पदार्थ है वह शिला शब्द से लिया गया है मूंगे का नाम प्रवाल है ? पद्मरागादि रक्तरत्न से कहे गये हैं और रजत सुवर्ण आदिक द्रव्य स्वापतेय शब्द से लिये गये हैं। यहां पर ऐसी शंका हो सकता है कि अघटित सुवर्ण की सत्ता सुवर्ण खानि में तथा रूप्य चांदी की सत्ता चांदी की खान में हो सकती है. परन्तु घटित सुवर्ण की ताम्र और वपु के संयोग से जनित कांसेकी और तन्तु संयोग से जनित वन को उसकाल में ऐसे विज्ञान के अभाव से संभावना कैसे हो सकती हैं? अर्थात् नहीं हो सकती है, यदि यहां ऐसा कहा जावे कि अतीत उत्सर्पिणी काल सम्बन्धी वे वस्तुएँ इस समय के भरतक्षेत्र में निधानगत हुई प्राप्त हो सकती हैं, सो ऐसा भी नहीं है क्योंकि सादि सपर्यवसित प्रयोगबन्ध असंख्यात નનું નામઆશ્રમ છે. ખેડુતે વડે નિમિત ધાન્યની રક્ષા માટે જે દુર્ગભૂમિ સ્થાને છે અથવા પર્વતની ઉપર જે જનનિવાસ સ્થાન છે, તેનું નામ સંવાહ છે. જયાં સાર્થવાહ વગેરે આવી ને રોકાય છે. અથવા નિવાસ કરે છે તે સ્થાનનું નામ સન્નિવેશ છે. તલવારની શક્તિના આધારે જે આજીવિકા મેળવવામાં આવે છે, તે કલાનું નામ અસિ છે. આ ઉપલક્ષણ છે. એનાથી બીજા શસ્ત્રોની તાકાત થી જે આજીવિકા મેળવવામાં આવે છે તે પણ અસિકલાશસ્ત્રજ્યા છે લેખન કલાનું નામ મષિ છે. કૃષિકલાનું નામ કૃષિ છે. વણિક કલાનું નામ વણિક છે. ક્રય વિક્રય કરવાની કલાનું નામ પણિત છે. વ્યાપાર કલાનું નામ વાણિજય છે ઘટિત સુવર્ણનું નામ સુવર્ણ છે, ફકત સુવર્ણનું નામ હિરણ્ય છે. ચાંદીનું નામ પણ હિર ય છે. વૈડૂર્ય વગેરેનું નામ મણિ છે. મુક્તાફળનું નામ મૌતિક છે. દક્ષિણાવર્તાદિ આકાર વાળા જે પ્રાપ્ત શંખે છે તે અહીં શંખ શબ્દ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે. સ્ફટિક વગેરે રૂપે જે નકકર પદાર્થો છે તે શિલા શબ્દોથી ગ્રહણ કરવામાં આવ્યા છે. મૂંગાનું નામ પ્રવાલ છે. પદ્મરાગાદિક રક્તરત્નને કહેવામાં આવ્યા છે. તેમજ રજત સુવર્ણ વગરે દ્રવ્ય સ્થાપતેય શબ્દ વડે ગ્રહણ કરવામાં આવ્યા છે. અહીં એવી શંકા થઈ શકે કે અઘટિત સુવર્ણની સત્તા સુવર્ણની ખાણ માં તેમજ રૂખ-ચાંદીની સત્તા ચાંદીની ખાણ માં જ છે ય છે પણ ઘટિતસુવર્ણની તામ્ર અને ટપુના સંગથી જનિત કાંસ્યની અને તંતુ સંયોગ થી જનિત વસ્ત્રની તે કાળમાં આધુનિક યુગ જેવા વૈજ્ઞાનિક આવિષ્કારના અભાવે સંભા વના કેવી રીતે થઈ શકે ? એટલે કે થઈ શકે નહિ. જે અહીં આ પ્રમાણે કહેવામાં આવે કે અતીત ઉત્સર્પિણી કાળ સંબંધી તે વસ્તુઓ આ સમયના ભરત ક્ષેત્રમાં નિધાન ગત થયેલી પ્રાપ્ત થઈ શકે છે, તો આ વાત પણ યોગ્ય નથી. કેમકે સાદિ સપર્યવસિત પ્રયોગ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા