________________
जम्बूद्वीपप्रज्ञप्तिसूत्रे वलिकादीनामसंख्यातसमयप्रमाणस्वरूपता घटते इति चेत् आह-यद्यपि समुदया दिधर्मों विमात्र स्निग्धरूक्ष पुद्गलादीनां भवति न तु कालस्येति सत्यं तथापि यं यं कालविशेष प्ररूपयितुं प्रज्ञापकपुरुषविशेषेण यावन्तो यावन्तः समया एक ज्ञानविषयी कृतास्ता वन्तस्ते समुदयसमितिसमागता उपचर्यन्ते, अत एवायमौपाधिकः काल इति न काचि दनुपपत्तिरिति । तथा 'संखिज्जाओ आवलियाओ उसासो' सख्येया आवलिका उच्छ्वासः संखिज्जाओ आवलियाओ नीसासो' संख्येया आवलिका निःश्वासः तत्र सख्येयत्वोपपत्तिश्चैवम् आवलिकानां षट् पश्चाशदुत्तरशतद्वयेनैकः क्षुल्लकभवो भवति तानि
शंका-असंख्यात समयों की समूह समिति से एक आवलिका निष्पन्न होती है ऐसा आप कह रहे हैं-सो यह बात हम को समझ में ही नहीं आती है क्यों कि जब तक पूर्वसमय का सद्भाव रहेगा-तब तक पर समय का उदय नहीं होगा और जब परसमय का सद्भाव हो जावेगा-तब पूर्व समय का विनाश हो जावेगा-तो फिर असंख्यात समयों की समुदायसमिति कैसे निष्पन्न हो सकेगी कि जिससे आवलिका बनाई जाती है ?
उत्तर-शंका ठीक है क्योंकि समुदयादि रूप धर्म विमात्र स्निग्ध वृक्षगुणवाले पुद्गलो में होता है काल में नहीं होता क्योंकि वह अमूर्त है परन्तु फिर भी प्रज्ञापकपुरुष विशेष द्वारा जिस जिस काल विशेष की प्ररूपणा करने के लिये जितने जितने समय एक ज्ञान के विषयभूत किये गये होते हैं उतने उतने वे समय समुदयसमिति में आ गये हैं ऐसा उपचार से मान लिया जाता है, इसलिये काल को औपाधिक माना गया है वास्तविक नहीं अतः इस प्रकार की प्ररूपणा में कोई अनुपपत्ति नहीं है । संख्यात आवलिकाओं का एक उच्छ्वास होता है और संख्यात ही आवलिकाओं का एक निःश्वास होता है, संख्यात की उपपत्ति इस प्रकार से होती है-२५६ आवलिकाओं का एक क्षुल्लकभव होता है कुछ अधिक १७ क्षुल्लकभवों
શંકા –અસંખ્યાત સમયની સમૂહ સમિતિથી એક આવલિકા નિષ્પન થાય છે એવું તમે કહી રહ્યા છે. તે આ વાત સમજમાં આવતી નથી. કેમકે જ્યાં સુધી પૂર્વ સમયના સદભાવ રહેશે ત્યાં સુધી પરસમયને ઉદય થશે નહી અને જ્યારે પરસમયના સદ્ભાવ થઈ જશે ત્યારે પૂર્વ સમયને વિનાશ થઈ જશે, તે અસંખ્યાત સમયની સમુ દાય સમિતિ કેવી રીતે નિષ્પનન થઈ શકશે કે જેનાથી આવલિકા નિષ્પન થાય છે.
ઉત્તર–શંકા બરાબર જ છે. કેમકે સમુદાયાદિ રૂપ ધર્મ વિમાત્રનિગ્ધ રૂક્ષગુણવાળા પુદગલ માં હોય છે કાળમાં થતો નથી. કેમકે તે અમૂર્ત છે. છતાંએ પ્રજ્ઞાપક પુરુષ વિશેષ વડે જે જે કાળ વિશેષની પ્રરૂપણ કરવા માટે જેટલા જેટલા સમય એક જ્ઞાનના વિષયભૂત કરેલા હોય છે તે તેટલા તે સમયે સમુદય સમિતિમાં આવી ગયા છે, આમ ઉપચારથી માની લેવામાં આવે છે. એથી જ કાળને ઔપાધિક માનવામી આવેલ છે તે વાસ્તવિક નથી. એથી આ જાતની પ્રરૂપણમાં કઈ પણ અનુપપત્તિ નથી, સંખ્યાત આવલિકાઓનો એક ઉવાસ હોય છે. અને સંખ્યાત આવલિકાઓને જ એક નિઃશ્વાસ પણ હોય છે. સંખ્યાત ઉપપત્તિ આ પ્રમાણે થાય છે. ૨૫૬ આવલિકએને એક ફુલક ભવ હોય છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર