________________
सूर्यप्रज्ञप्तिसूत्रे दुच्यते-तद्यथा-(१) नक्षत्र:-नाक्षत्रसम्वत्सरः समस्तनक्षत्रमण्डलस्य त्रयोदशचक्रभ्रमणपरिपूर्तिकालरूपः सम्बत्सरो नाक्षत्रसम्वत्सरः किल लक्षणसम्बत्सरस्य प्रथमभेदस्थानीयः सम्वत्सर इति ॥१॥ अथ द्वितीयभेदश्चान्द्रः-चान्द्रसम्वत्सररूप:-चन्द्रस्य समस्त नक्षत्रमण्डलपरिभ्रमणेनैको भगणः पूर्यते तादृशास्त्रयोदशभगणाः यावता कालेन पूरयति तावान् कालविशेषश्चान्द्रसम्वत्सरः कथ्यते, इत्येवं भूतेन लक्षणेन लक्षितश्चान्द्रसम्वत्सरः किल लक्षणसम्वत्सरस्य द्वितीयो भेदः ॥२॥ अथ तृतीयो भेदः ऋतुसंवत्सरः-सूर्यः स्वचक्रपरिभ्रमणेन वर्षा हेमन्तग्रीष्मेति भेदत्रयोपेतान् ऋतुकालान् अथवा वसन्तादि षड्ऋतु सम्पादनभूतान् कालान यावता कालेन परिपूरयति तावान् कालविशेषः ऋतुसंवत्सरः-ऋतुलक्षणोपेतः संवत्सरो लक्षणसंवत्सरस्य तृतीयभेदस्थानीयः ॥३॥ चतुर्थों भेद आदित्य:तथापि कुछ कहते हैं-जो इस प्रकार से हैं-(१) नाक्षत्रसंवत्सर समस्त नक्षत्र मंडलचक्र का परिभ्रमण पूर्तिकालरूप जो संवत्सर वह नाक्षत्रसंवत्सर है, नाक्षत्रसंवत्सर लक्षणसंवत्सर का पहला भेद रूप संवत्सर है॥१॥ (२) अब चांद्रसंवत्सर नाम का दूसरा भेद का कथन करते हैं-चंद्र का समस्त नक्षत्रपरिभ्रमण से एक भगण की पूर्ति होती है इस प्रकार का तेरह भगण जितने समय में पूरित हो इतने कालविशेष को चांद्रसंवत्सर कहा जाता है । इस प्रकार के लक्षण से युक्त चान्द्रसंवत्सर होता है। यह लक्षण संवत्सर का दूसरा भेद कहा है। (३) अब ऋतुसंवत्सर नाम का तीसरा मेद का कथन करते हैं-सूर्य स्वचक्र के परिभ्रमण से वर्षा, हेमन्त, एवं ग्रीष्म इस प्रकार के तीन भेद युक्त ऋतु काल को अथवा वसन्तादि छ ऋतुवाले काल को जितने काल में पूर्ण करते हैं, उतने कालविशेष को ऋतुसंवत्सर माने ऋतु लक्षण युक्त संवत्सर कहते हैं यह लक्षणसंवत्सर का तीसरा भेद रूप कहा है। વ્યાખ્યામાં યથાવત્ પ્રતિપાદિત કરેલ છે. તો પણ અહીંયાં થોડું કહેવામાં આવે છે. જે આ પ્રમાણે છે. (૧) નક્ષત્રસંવત્સર સઘળા નક્ષત્રમંડળ ચક્રના પરિભ્રમણના પૂતિકાળરૂપ જે સંવત્સર તે નક્ષત્રસંવત્સર છે. નાક્ષત્રસંવત્સર લક્ષણસંવત્સરના પહેલા ભેદરૂપ છે, સંવત્સર છે. ૧(૨) હવે ચાંદ્રસંવત્સર નામના બીજા ભેદનું કથન કરવામાં આવે છે. ચંદ્રના સઘળા નક્ષત્ર પરિભ્રમણથી એક ભગણુની પૂતિ થાય છે. આ રીતે તેર ભગ જેટલા સમયમાં પૂરા થાય એટલા કાળ વિશેષને ચાંદ્રસંવત્સર કહેવામાં આવે છે. આ પ્રકારના લક્ષણોથી યુક્ત ચાંદ્રસંવત્સર હોય છે. આ લક્ષણસંવત્સરને ત્રીજો ભેદ કહ્યો છે (૩) હવે ઋતુ સંવત્સર નામના ત્રીજા ભેદનું કથન કરે છે સૂર્ય રવ ચક્રના પરિભ્રમણથી વર્ષ, હેમન્ત, અને ગ્રીષ્મ આ રીતે ત્રણ ભેટવાળા ઋતુકાળને અથવા વસન્તાદિક ઋતુવાળા કાળને જેટલા સમયમાં પૂર્ણ કરે છે, એટલા કાળ વિશેષને ઋતુ સંવત્સર એટલેકે ઋતુ લક્ષણ યુક્ત સંવત્સર કહેવાય છે. આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2