SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ %3D ३२ सूर्यप्रज्ञप्तिसूत्रे त्रिंशच्च द्वापष्टिभागा मुहूर्तस्य । कर्ममासश्च त्रिंशदहोरात्रप्रमाणकस्तेन तत्र मुहूर्तपरिमाणं नवशतानि परिपूर्णानि । तदेवं मासगतं मुहूर्तपरिमाणमुक्तम् एतदनुसारेणैव चान्द्रादि संवत्सरगतं युगगतं मुहर्तपरिमाणमनुपातेन ज्ञातुं सुशक्यम् । एवमागतानामहोरात्रादीनां सङ्कलनेनेत्थमायाति यत् व्यवहारयोग्यो मासश्चतुर्विधः। स च नक्षत्रचन्द्रसूर्यकर्मसंज्ञकः । एकस्मिन् युगे तेषां संख्याश्च क्रमेणेत्थम् एकस्मिन् युगे नक्षत्रमासाः ६७ सप्तपष्टिः। नक्षत्रमासपरिमाणम् दि. २७ । मु. ९३७ स्थौल्यात् नवमुहूर्त्ताधिकसप्तविंशति दिनानि २७ । ९ तत्र मुहर्ता ८१९ इत्थमेवैकस्मिन् युगे चन्द्रमासाः ६२। मासपरिमाणम् २९ । १५॥ सौकर्यार्थ सच्छेदकाङ्कापगमे मासपरिमाणं २९।१५ सपादैकोनत्रिंशदिनानि । तत्र मुहूत्ताश्च ८८५ पञ्चाशीत्यधिकान्यष्टौ शतानि । एवमेवैकस्मिन् युगे सूर्यमाससंख्या ६० षष्टिः । मासपरिमाणम्=३०।१५ सपादत्रिंशदिनात्मकम् । मुहूर्ताश्च ९१५ पञ्चदशोत्तराणि ___ कर्ममास तीस अहोरात्र प्रमाणका होता है अतः उस का मुहूर्तपरिमाण पूरा नवसो होते हैं इस प्रकार मास गत मुहूर्त परिमाण कहा इसके अनुसार चन्द्रादि संवत्सरगत तथा युगगत मुहूर्तपरिमाण सुगमता से ज्ञान होता है। इस प्रकार आगत अहोरात्रादी के संकलन से इस प्रकार आता है की व्यवहारयोग्य मास चार प्रकार के होते हैं यह नक्षत्रमास, चन्द्रमास, सूर्यमास एवं कर्ममास इस प्रकार के हैं एकयुगमें उस की संख्या क्रम से इस प्रकार है, एकयुगमें नक्षत्रमास ६७ होते हैं नक्षत्रमास का परिमाण दि० २७ मु० ९- नव मुहूर्ताधिक सताईस दिन-२७-९ होते हैं उसका मुहूर्त ८१९ इस प्रकार एकयुगमें चन्द्रमास ६२ होते है मास परिमाण २९, १५-३२ होता है सरलता के लिये सच्छेदकाङ्गापगम से मासपरिमाण २९, १५ सवाउन्तीस दिन होते हैं उसमें मुहर्त ८८५ आठसो पचासी होते हैं इस प्रकार एकयुगमें सूर्यમુહુર્ત પ્રમાણ ૮૮૫ ઃ આઠસો પંચ્યાસી તથા ત્રીસને બાસઠીયે ભાગ થાય છે. કર્મ માસ ત્રીસ અહોરાત્ર પ્રમાણનો થાય છે. તેથી તેનું મુહૂર્ત પરિમાણુ પૂરા નવસે થાય છે. આ રીતે માસ સંબંધી મુહૂર્ત પ્રમાણે કહ્યું તે અનુસાર ચંદ્રાદિ સંવત્સરમાં રહેલ અને યુગગત મુહૂર્તનું પ્રમાણે સુગમતાથી સમજાઈ જાય છે. એ રીતે આવેલ અહોરાત્રાદિનું સંકલન કરવાથી આ પ્રમાણે સમજાય છે કે-વ્યવહાર એગ્ય માસ ચાર પ્રકારના હોય છે. તે આ પ્રમાણે છે. નક્ષત્રમાસ, ચંદ્રમાસ, સૂર્યમાસ અને કર્મમાસ. એક યુગમાં તેની સંખ્યા કમથી આ પ્રમાણે છે–એક યુગમાં નક્ષત્રમાસ ૬૭ સડસઠ થાય છે. નક્ષત્રમાસનું પરિમાણ ૨૭ મુ. ૯ ૨૭ સત્યાવીસ દિવસને નવ મુહૂર્ત ૨૭–દ થાય છે. તેના મુહૂર્ત ૮૧૯ આઠ ઓગણીસ આવે છે. એ રીતે એક યુગમાં ચંદ્રમાસ ૬૨ બાસઠ થાય છે, માસ પ્રમાણ ૨૯+૧પ-૨ થાય છે. સરળતા માટે છેદ કરવાથી માસ પરિમાણ ૨૯-૧૫ સવા ઓગણત્રીસ દિવસ થાય છે. તેમાં ૮૮૫ આઠસે પયાસી મુહૂર્ત થાય છે. આ રીતે શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy