SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यप्रज्ञप्तिसूत्रे मुहर्ताः एकस्य च मुहूर्तस्य सप्तविंशतिः, सप्तपष्टिभागाः । तत्र सप्तविंशति रहोरात्रा मुहर्तकरणार्थं यदि त्रिंशता गुण्यन्ते तदा जातान्यष्टौशतानि दशोत्तराणि-२७४३०८१०, तन्मध्ये यापरितना नव ९ मुहूर्ताः प्रक्षिप्यन्ते तदा ८१०४९=८१९ जातान्यष्टौशतान्येकोनविंशत्यधिकानि । अत आगतं नक्षत्रमासे मुहूर्त्तपरिमाण मष्टौशतान्येकोनविंशत्यधिकानि एकस्य च मुहूर्तस्य सप्तविंशतिः सप्तपष्टिभागा इति । इदं नक्षत्रमासगतमुहूर्तपरिमाणं वस्तु कथनम् । वस्तु तस्तु सूर्यादि मासानामपि अहोरात्रसंख्यां परिभाव्य यथागमं मुहर्तपरिमाणमपि भावनीयम् । तच्चैवं यथा युगे सूर्यमासाः पष्टिर्भवन्ति, तथा युगे चाष्टादशशतानि त्रिंशदधिकानि अहोरात्राणाम् । अत स्तेषां पष्टया भागे हृते सति--१८३० : ६०=३०० शेष ३० सार्धत्रिंशदहोरात्राः ३०+ एतावत् सूर्यमासका सत्तावीसियां सरसठवां भाग तथा नव मुहूर्त एवं एक मुहूर्त निकल आता है, उस सत्ताईस अहोरात्र का मुहूत करने के लिये जो तीस से गुणा किया जाय तब २७+३०८१० आठ सो दस होता है उसमें उपरोक्त ९नवमुहूर्त का प्रक्षेप करने पर ८१०४९-८१९ आठ सो उन्नीस हो जाता है। इस प्रकार नक्षत्र मास में मुहूर्त का परिमाण आठ सो उन्नीस तथा एक मुहूर्त का सतावीस सरसठिया भाग निकल आता है इस प्रकार नक्षत्र मासगत मुहूर्त परिणाम का वस्तु कथन है। वस्तुतस्तु सूर्यादि मासों का भी अहोरात्र संख्या का विचार कर यथागम मुहूर्त परिणाम की भी भावना कर लेवें । वह इस प्रकार है-एक युग में सूर्य मास ६० साठ होते हैं तथा एक युगमें १८३० अठारह सौ तीस अहोरात्र होते हैं, उसका साठ से भाग करने पर १८३०२६०=३०० शेष ३०६ साडेतीस अहोरात्र होते हैं यह सूर्यमास का परिमाण है। આવે છે. તથા ૨૭ સત્યાવીસ શેષ વધે છે. આ રીતે નક્ષત્ર માસ સત્યાવીસ અહોરાત્ર તથા નવ મુહૂર્ત અને એક મુહૂર્તને સત્યાવીસિયે સડસઠમે ભાગ નીકળી આવે છે. એ સત્યાવીસ અહોરાત્રીના મુહૂર્ત કરવા માટે જે ત્રીસથી ગુણવામાં આવે તે ર૭૪૩૦=૮૧૦ આઠ દસ થાય છે, તેમાં ઉપરોક્ત ૯ નવ મુહૂર્તને પ્રક્ષેપ કરવાથી ૮૧ ૯=૮૧૯ આઠઓગણીસ થઈ જાય છે. આ પ્રમાણે નક્ષત્રમાસમાં મુહૂર્તનું પ્રમાણ આઠસો ઓગણીસ તથા એક મુહૂતને સત્યાવીસ સડસઠિયા ભાગ નીકળી આવે છે. આ રીતે નક્ષત્રગત મુહૂર્ત પરિમાણનું કથન છે, વસ્તુતસ્તુ સૂર્યાદિ માસની પણ અહોરાત્ર સંખ્યાને વિચાર કરી આગમ પ્રમાણે મુહૂર્ત પરિણામની પણ ભાવના કરી લેવી. તે આ પ્રમાણે છે એક યુગમાં સૂર્યમાસ ૬૦ સાઈઠ થાય છે. તથા એક યુગમાં ૧૮૩૦ અઢારસેત્રીસ અહેરાત્ર હોય છે તેને સાઈઠથી ભાગવાથી ૧૮૩૦૬=૩૦૦ શેષ ૩૦૩ સાડત્રીસ અહોરાત્ર રહે છે. આ સૂર્યમાસનું પ્રમાણ છે. ત્રીસ મુહૂર્તના અહોરાત્રી થાય શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy