SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ सूर्यशप्तिप्रकाशिका टीका सू० २३ द्वितीयमाभृते तृतीयं प्राभृतप्राभृतम् ३४५ भ्य यस्मिन् यस्मिन् मण्डले दृष्टिपथप्राप्तता ज्ञातु मिष्यते तत्तन्मण्डलसंख्यया षट्त्रिंशद् । गुण्यते । तद्यथा-सर्वाभ्यन्तरान्मण्डलात्तृतीयमण्डले एकेन, चतुर्थे द्वाभ्यां पञ्चमे त्रिभिः, एवं यावत् सर्वबाह्ये मण्डले द्वयशीत्यधिकेन शतेनेति, गुणयित्वा च ध्रुवकराशिमध्येप्रक्षिप्यते, प्रक्षिप्ते सति यद् भवति तेन हीना पूर्वमण्डलगता दृष्टिपथप्राप्तता-तस्मिन् विवक्षिते' मण्डले दृष्टिपथप्राप्तता भवति । अथ त्र्यशीति योजनानीत्यादिकस्य धुवकराशेः कीदृशी उपपत्तिरिति चेदुच्यते-इह सर्वाभ्यन्तरे मण्डले दृष्टिपथप्राप्ततापरिमाणं ४७२६३ । सप्तचत्वारिंशत्सहस्राणि त्रिषष्टयधिके द्वेशते योजनानामेकविंशतिश्च षष्टिभागा योजन स्येति, एतच्च नवभिर्मुहूर्तगम्यं वर्तते, ततस्त्रैराशिकोऽनुपातो यथा यदि नवभिर्मुहूत्तरेतावद् दृष्टिपथप्राप्ततापरिमाणं लभ्यते तदा एकस्मिन् मुहू कषष्टिभागे किमागच्छतीति करके जिस जिस मंडल में दृष्टिपथ प्राप्तता जानने को विचारे उस उस मंडल की संख्या से छत्तीस से गुणा करे, जैसे कि सर्वाभ्यन्तर के तीसरे मंडल में एकसे, चौथे में दोसे, पांचवें में तीनसे इस प्रकार यावत् सर्वबाह्यमंडल में एकसो बिरासो से गुणा करके ध्रुवराशी में प्रक्षिप्त करें याने उसमें जोडदे प्रक्षिप्त करने पर जो संख्या होती है उससे होन पूर्वमंडल की दृष्टिपथप्राप्तता समजें याने विवक्षित मंडलमें इतनी दृष्टिपथ प्राप्तता होती है। तिरासि योजन इत्यादिक ध्रुवराशी की प्राप्ति किस प्रकार होती है ? इसको जानने के लिये कहते हैं कि यहां इस सर्वाभ्यन्तर मंडलमें दृष्टिपथ प्राप्तता का परिमाण ४७२. ६३ सुडतालीस हजार दोसो तिरसठ योजन तथा एक योजनका साठिया इक्कीस भाग यह परिमाण नव मुहूर्त में गम्य होता है, इसका त्रैराशिक अनुपात इस प्रकारसे है-जैसे की जो नव मुहर्त से इतनी दृष्टिपथप्राप्तता का परिमाण हो जावे तो एक मुहूर्तके इकसठवें भागमें कितना परिमाण हो सकता મંડળમાં અને ત્રીજા મંડળથી આરંભ કરીને જે જે મંડળમાં દૃષ્ટિપથ પ્રાપ્તતા જાણવાનો વિચાર કરે છે એ મંડળની સંખ્યાથી છત્રીસથી ગુણાકાર કરે. જેમ કે-સર્વાત્યંતર મંડળના ત્રીજા મંડળથી એકથી ચોથા મંડળમાં બેથી પાંચમાં મંડળમાં ત્રણથી આ પ્રમાણે થાવત રાર્વબાહ્યમંડળમાં એકસોબાશીથી ગુણાકાર કરીને ધ્રુવરાશીમાં પ્રક્ષિપ્ત કરે એટલે કે તેમાં મેળવી દેવા એ રીતે મેળવવાથી જે સંખ્યા થાય તેનાથી હીન પૂર્વ મંડળની દષ્ટિપથ પ્રાપ્તતા સમજવી અર્થાત વિવણિતમંડળમાં એટલી દષ્ટિપથ પ્રાપ્તતા થાય છે. ચાશી જન ઈત્યાદિ ધ્રુવરાશીની પ્રાપ્તિ કઈ રીતે થાય છે? આને જાણવા માટે કહે છે કે અહીંયાં આ સર્વાત્યંતરમંડળમાં દષ્ટિપથ પ્રાપ્તતાનું પરિમાણ ૪૭૨ ૬૩૨ સુડતાલીસ હજાર બસો ત્રેસઠ જન તથા એક એજનના સાઠિયા એકવીસ ભાગ આ પરિમાણ નવ મુહૂર્તમાં ગમ્ય થાય છે. આનો વૈરાશિક અનુપાત આ પ્રમાણે છે જેમ કે-જે નવ મુહૂર્તથી આટલી દષ્ટિપથપ્રાપ્તતાનું પરિમાણુ થઈ જાય તે એક મુહૂર્તના એકસઠમા ભાગમાં કેટલું શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧
SR No.006351
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1981
Total Pages1076
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_suryapragnapti
File Size74 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy