________________
सूर्यज्ञप्तिप्रकाशिका टोका सू० २१ द्वितीयप्राभृते प्रथमं प्राभृतप्राभृतम् ____२५७ काये-पर्वतशिरसि पूर्वस्यां दिशि उदयं प्राप्य तिर्यग्लोकं प्रकाशयन् पश्चिमपर्वतमनुप्रविश्य अधोलोकं प्रकाशयन् पुनर्दितीयदिने स एव पूर्वपर्वतशिरसि पुन दृश्यतां याति...। (१ सू०)
(६) द्वौ सूयौं स्त स्तत्रैकः प्रथमदिने अप्पकाये-पूर्वसमुद्रे उदेति, तिर्यग्लोकं प्रकाशयन् पश्चिमसमुद्रे विध्वंसते-विलीनो भवति, द्वितीयदिने द्वितीयः सूर्यः तथैवोदेति विध्वंसते च । तृतीयदिने प्रथमश्चतुर्थदिने द्वितीयश्चैवं पर्यायक्रमेणैकान्तरौ तावुदयं व्रजेताम्...। (२ सू०) __(७) एक एव सूर्यः पूर्वस मुद्रादुद्गच्छति भूलों के प्रकाशयन् पश्चिमसमुद्रमनुप्रविशति, अनुप्रविश्य च पृथिव्या अधोभागस्थं लोकं प्रकाशयन् पुनर्द्वितीयदिने स एव सूर्यः पूर्वसमुद्रादुद्गच्छति, एवं सर्वदापि, तेनास्य मतेऽपि भुवो व लत्वं ध्वन्यते, एक एव सूर्यश्चेति ॥ (१०) गोलाकार है, एक सूर्य पर्वत के ऊपर पूर्व दिशामें उदित होकर तिर्यक्लोक को प्रकाशित करके फिर पश्चिम पर्वत में प्रवेश करके अधोलोक को प्रकाशित करता हुवा फिर दूसरे दिन वही सूर्य पूर्वपर्वत के शिखर पर फिरसे दृष्टिगोचर होता है
(६) सूर्य दो होते हैं उसमें एक सूर्य प्रथम दिवस में अप्काय माने पूर्व समुद्र में उदित होता है, तथा वह तिर्यक्लोक को प्रकाशित करके पश्चिम समुद्र में विलीन होता है अर्थात् अस्त होता है । तथा दूसरे दिन दूसरा सूर्य उसी पूर्वोक्त प्रकार से उदित होता है तथा अस्त भी उसी प्रकार से होता है। तीसरे दिवस में प्रथम सूर्य चौथे दिनमें दूसरा सूर्य इस प्रकार पर्याय कमसे एक एक दिवस का अंतर करके वे दोनों सूर्य उदित होता हैं (मु० २) __ (७) एक ही सूर्य पूर्व समुद्र से उदिक होकर भूलोक माने पृथिवी को प्रकाशित करके पश्चिम समुद्र में प्रविष्ट होता हैं, तथा वहां प्रविष्ट होकर पृथ्वी के अधोभागवति लोकको प्रकाशित करके फिर दूसरे दिन वही सूर्य पूर्वછે. એક જ સૂર્ય પર્વતની ઉપર પૂર્વ દિશામાં ઉદિત થઈને તિક લોકને પ્રકાશિત કરીને તે પછી પશ્ચિમ પર્વતમાં પ્રવેશ કરીને અપેલેકને પ્રકાશિત કરતાં કરતાં પાછા બીજે દિવસે એ જ સૂર્ય પૂર્વપર્વતના શિખર પર પુન દષ્ટિગોચર થાય છે. (સૂ) ૧)
(૬) સૂર્ય બે હોય છે. તેમાં એક સૂર્ય પહેલા દિવસે અપકાય એટલે કે પૂર્વ સમુદ્રમાં ઉદિત થાય છે, અને તે તિર્યકુ લેકને પ્રકાશિત કરીને પશ્ચિમ સમુદ્રમાં વિલિન થાય છે. અર્થાત અસ્ત થાય છે. તથા બીજે દિવસે બીજે સૂર્ય એ જ પૂક્તિ પ્રકારથી ઉદય પામે છે. અને અસ્ત પણ એ જ પ્રકારથી થાય છે. ત્રીજે દિવસે પ્રથમ સૂર્ય ચેાથે દિવસે બીજે સૂર્ય આ પ્રમાણે પર્યાય કમથી એક એક દિવસનું અંતર કરીને એ બન્ને सूर्या अहित याय छे. (सू० २)
(ડ) એક જ સૂર્ય પૂર્વસમુદ્રમાંથી ઉગીને ભૂલેક અર્થાત્ આ પૃથ્વીને પ્રકાશિત કરીને પશ્ચિમસમુદ્રમાં પ્રવેશ કરે છે, અને ત્યાં પ્રવેશ કરીને પૃથ્વીને અભાગવતિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧